ખંભાળિયા તાલુકો

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાનો તાલુકો

ખંભાળિયા તાલુકો અથવા જામ ખંભાળિયા તાલુકો ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાનો તાલુકો છે. ખંભાળિયા આ તાલુકાનું મુખ્ય મથક છે.

ખંભાળિયા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોદેવભૂમિ દ્વારકા
મુખ્ય મથકખંભાળિયા
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૬૮૦૬૨
 • લિંગ પ્રમાણ
૯૨૯
 • સાક્ષરતા
૬૭.૯૪%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

ખંભાળિયા તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

ખંભાળિયા તાલુકામાં કુલ ૮૪ જેટલા ગામોનો સમાવેશ થાય છે.

ખંભાળિયા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Khambhalia Taluka Population, Religion, Caste Jamnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-09-17 પર સંગ્રહિત. મેળવેલ ૨ જૂન ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો