સાંગ નદી ભારત દેશના પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલી નદી છે.[]

સાંગ નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનસીનુગ્રા (તા. અંજાર)
નદીનું મુખ 
 • સ્થાન
કચ્છનો અખાત
લંબાઇ૧૬ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનકચ્છનો અખાત

આ નદી અંજાર નજીક સીનુગ્રા ગામ પાસેની ટેકરીઓમાંથી નીકળે છે. તે નાગલપુર, અંજાર, ગળપાદર અને ખારીરોહર ગામોમાંથી વહે છે. શિણાય ગામ નજીક આ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે, જે કંડલા નગરને પાણી પુરું પાડે છે. આ નદીની કુલ લંબાઇ ૧૬ કિમી છે અને સ્ત્રાવક્ષેત્ર ૧૭૧.૧૦ ચોરસ કિમી છે. સાંગ નદી નકટી ખાડી નજીક કચ્છના અખાતમાં અરબી સમુદ્રને મળી જાય છે.[]

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2015-12-25.
  2. Gujarat State Gazetteers: Junagadh. Directorate of Government Print., Stationery and Publications, Gujarat State. ૧૯૭૧. પૃષ્ઠ ૧૫.