અંજાર તાલુકો

ગુજરાતના કચ્છ જિલ્લાનો તાલુકો

અંજાર તાલુકો ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો છે. અંજાર શહેર આ તાલુકાનું તાલુકા મથક છે.

અંજાર તાલુકો
તાલુકો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોકચ્છ
મુખ્ય મથકઅંજાર
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૩૫૫૩૭
 • લિંગ પ્રમાણ
૯૦૯
 • સાક્ષરતા
૭૨.૬૫
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન લાયસન્સ કોડGJ-12

અંજાર તાલુકાનાં ગામોફેરફાર કરો

અંજાર તાલુકામાં ૬૮ ગામોનો સમાવેશ થાય છે.[૨]

અંજાર તાલુકાનું ભૌગોલીક સ્થાન અને ગામ


સંદર્ભફેરફાર કરો

  1. "Anjar Taluka Population, Religion, Caste Kachchh district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૭.
  2. "કચ્છ જીલ્લા પંચાયત | મારો તાલુકો | અંજાર". kutchdp.gujarat.gov.in. મૂળ માંથી ૪ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત.