સાણોદા આદર્શ પ્રાથમિક શાળા

તાલુકાઓ પૈકીના એક એવા દહેગામ તાલુકામાં સાણોદા ગામમાં આવેલી ગ્રામીણ વિસ્તારની સરકારી શાળા છે

સાણોદા આદર્શ પ્રાથમિક શાળા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા ગાંધીનગર જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા દહેગામ તાલુકામાં સાણોદા ગામમાં આવેલી ગ્રામીણ વિસ્તારની સરકારી શાળા છે. તેની સ્થાપના ૧૮૬૬માં કરવામાં આવી હતી. તે એક સરકારી અને ગુજરાતી માધ્યમની શાળા છે.[]

સાણોદા આદર્શ પ્રાથમિક શાળા
સાણોદા આદર્શ પ્રાથમિક શાળા, સાણોદા
સાણોદા આદર્શ પ્રાથમિક શાળા, સાણોદા.
Location
સાણોદા
Information
Typeસહ-શિક્ષણ
Established૧૮૬૬
Languageગુજરાતી

સંદર્ભો

ફેરફાર કરો
  1. "સાણોદા આદર્શ પ્રાથમિક શાળા". મેળવેલ ૨૭ નવેમ્બર ૨૦૨૨.