દહેગામ તાલુકો

ગુજરાતના ગાંધીનગર જિલ્લાનો તાલુકો

દહેગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે. દહેગામ તાલુકાનું મુખ્ય મથક છે.

દહેગામ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
મુખ્ય મથક દહેગામ
વસ્તી ૨,૬૮,૫૬૨[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૫૦ /
સાક્ષરતા ૬૯.૯% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

દહેગામ તાલુકામાં આવેલા ગામોફેરફાર કરો

દહેગામ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન


ગાંધીનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલીક સ્થાન
  1. દહેગામ
  2. ગાંધીનગર
  3. કલોલ
  4. માણસા


ભૌગોલિક સ્થાન


ગુજરાતમાં સ્થાન


સંદર્ભફેરફાર કરો

  1. "Dehgam Taluka Population, Religion, Caste Gandhinagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૫ જાન્યુઆરી ૨૦૧૮. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓફેરફાર કરો