સિદ્ધપુર વિધાનસભા મતવિસ્તાર
સિદ્ધપુર એ ભારતના ગુજરાત રાજ્યના ૧૮૨ વિધાનસભા મતવિસ્તારોમાંનો એક છે.[૨][૩] તે પાટણ જિલ્લામાં આવે છે અને તેનો મતવિસ્તાર ક્રમાંક ૧૯ છે.
સિદ્ધપુર | |
---|---|
Constituency for the ગુજરાત વિધાનસભા | |
બેઠક વિગતો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | પાટણ |
લોક સભા વિસ્તાર | પાટણ |
કુલ મતદાતા | ૨,૭૧,૩૦૪[૧] |
આરક્ષિત | ના |
વિધાન સભા સભ્ય | |
પદ પર બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત | |
પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
ચૂંટાયેલ વર્ષ | ૨૦૨૨ |
મતદાર ક્ષેત્રોની સૂચિ
ફેરફાર કરોઆ વિધાનસભા બેઠક નીચેના ભાગોનું પ્રતિનિધિત્વ કરે છે, [૪]
- સિદ્ધપુર તાલુકો
- પાટણ જિલ્લાના ગામો, જેમાં - અજુજા, મુના, ખારેડા, ઉંટવડા, અમરપુરા, વહાણા, ભાટસણ, કોઈટા, રાવિયાણા, ખોદાણા, કત્રાસમાલ, મેસર, હૈદરપુરા, દેલવાડા, ગણેશપુરા, અબાલોવા, જંગરાલ, વાસણી, જખા, લક્ષ્મીપુરા, એંદલા, મોરપા, વાગડોદ, વછલવા, લખડાપ, ભીલવણ, રેંચાવી, વાડી, ચારૂપ, વડુ, સિયોલ, વામૈયા, કીમ્બુવા, કોટાાડ, સાણોદરડા- નો સમાવેશ થાય છે.
વિધાનસભાના સભ્યો
ફેરફાર કરોવર્ષ | સભ્ય | પક્ષ |
---|---|---|
૨૦૨૨ | બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત | ભારતીય જનતા પાર્ટી |
૨૦૧૭ | ચંદનજી તલાજી ઠાકોર | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૨૦૧૨ | બળવંતસિંહ ચંદનસિંહ રાજપૂત | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
૨૦૦૭ | જય નારાયણ વ્યાસ | ભારતીય જનતા પાર્ટી |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Gujarat General Legislative Election 2022". Election Commission of India. મેળવેલ 18 April 2023.
- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). મૂળ (PDF) માંથી 25 January 2014 પર સંગ્રહિત. મેળવેલ 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. પૃષ્ઠ 2–31. મૂળ (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2017.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. પૃષ્ઠ 2–31. મૂળ (PDF) માંથી 5 March 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 February 2017.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- "Results of Gujarat Assembly Elections". eci.gov.in. Election Commission of India. મેળવેલ 15 March 2022.