સીંધણી નદી

ભારતની નદી

સીંધણી નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી એક મહત્વની નદી છે. આ નદી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકામાં આવેલા બાંકોડી અને કેશવપર ગામ પાસેથી નીકળી કલ્યાણપુર તાલુકામાંથી પસાર થતી કલ્યાણપુર તાલુકાના જામદેવળીયા અને ચાચલાણા ગામો પાસે થઇ પોરબંદર તાલુકામાં આવેલા મેઢા ક્રીક બંધારામાં દરિયામાં મળી જાય છે.[]

સીંધણી નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ 2021-06-10.