પોરબંદર તાલુકો

ગુજરાતના પોરબંદર જિલ્લાનો તાલુકો

પોરબંદર તાલુકો ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાનો, જિલ્લાની પશ્ચિમે આવેલો તાલુકો છે. પોરબંદર શહેર આ તાલુકાનું મુખ્ય મથક છે.

પોરબંદર તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોપોરબંદર
મુખ્યમથકપોરબંદર
વિસ્તાર
 • કુલ૧,૧૪૧.૪ km2 (૪૪૦.૭ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૩,૮૪,૬૬૦
 • ગીચતા૩૪૦/km2 (૮૭૦/sq mi)
 • સાક્ષરતા
૭૭.૯૩
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
ટેલિફોન કોડ૦૨૮૬

ભૂગોળ ફેરફાર કરો

આ તાલુકાને કુલ ૧૧પ કિ.મી. દરિયાઈ કિનારો છે. ઉત્તર બાજુ હાલાર પ્રદેશને જુદો પાડતો બરડો ડુંગર છે એ પ્રદેશ બરડા વિસ્તાર તરીકે ઓળખાય છે. દક્ષિણ બાજુ આ તાલુકો ૮૮ કિ.મી.ની દરિયાઈ પટ્ટી પર પથરાયેલો છે જે ઘેડ વિસ્તાર તરીકે ઓળખાય છે. આ પટ્ટી પર ર૪ ગામો જયારે બરડા વિસ્તારમાં પ૩ ગામો છે. કુલ ૭પ ગામો છે. ઉપરાંત બે ટીંબા તથા બરડા અભયારણ્ય સાથેના બે જંગલ વિસ્તાર છે. કુલ વિસ્તાર ૧૧૪૧.૪ કિ.મી. છે.[૨]

પોરબંદર તાલુકાનાં ગામો ફેરફાર કરો

આ તાલુકામાં ૪ નગર અને ૭૫ ગામ આવેલાં છે.[૧]

પોરબંદર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "censusindia.co.in". મૂળ માંથી 2017-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-18.
  2. "તા.પં.પોરબંદર". મૂળ માંથી 2013-01-02 પર સંગ્રહિત. મેળવેલ 2017-06-18.

બાહ્ય કડીઓ ફેરફાર કરો