સુત્રાપાડા
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
સુત્રાપાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના મહત્વના સુત્રાપાડા તાલુકાનું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. સુત્રાપાડા અરબી સમુદ્રના પશ્ચિમ કાંઠા પર આવેલું છે. સુત્રાપાડાની નજીકના વિસ્તારમાં ખારું પાણી હોવાથી નારિયેળીનું વાવેતર વધારે પ્રમાણમાં જોવા મળે છે. સુત્રાપાડાથી સોમનાથ મહાદેવ ૧૫ કિ.મી. દુર આવેલું છે, જે બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે.
સુત્રાપાડા | |||
— નગર — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 20°50′40″N 70°28′54″E / 20.844370°N 70.481598°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ગીર સોમનાથ | ||
વસ્તી | ૨૨,૪૦૪ (૨૦૧૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
વસ્તી ગણતરી ૨૦૧૧ પ્રમાણે સુત્રાપાડા નગરની વસ્તી કુલ ૩,૮૩૨ કુટુંબો સાથે ૨૨,૪૦૪ છે. જેમાં ૧૧,૫૨૭ પુરુષો અને ૧૦,૮૭૭ સ્ત્રીઓ છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |