સેવાગ્રામ

ભારતનું ગામ

સેવાગ્રામ મહારાષ્ટ્રમાં વર્ધા જિલ્લાના એક ગામનું નામ છે. અહીં એક પ્રખ્યાત આશ્રમ છે, જેની સ્થાપના ગાંધીજીએ એપ્રિલ, ૧૯૩૬ના સમયે કરી હતી. પહેલા આ ગામનું નામ શેગાંવ  હતું, જેનું નામ ગાંધીજીએ બદલીને નવું નામ 'સેવાગ્રામ' રાખ્યું હતું.[૧]

સેવાગ્રામ
ગામ
આદિ નિવાસ, સેવાગ્રામ આશ્રમમાં મહાત્મા ગાંધીનું પ્રથમ રહેઠાણ.
આદિ નિવાસ, સેવાગ્રામ આશ્રમમાં મહાત્મા ગાંધીનું પ્રથમ રહેઠાણ.
સેવાગ્રામ is located in મહારાષ્ટ્ર
સેવાગ્રામ
સેવાગ્રામ
સેવાગ્રામ is located in ભારત
સેવાગ્રામ
સેવાગ્રામ
અક્ષાંશ-રેખાંશ: 20°44′10″N 78°39′45″E / 20.73611°N 78.66250°E / 20.73611; 78.66250
દેશભારત
રાજ્યમહારાષ્ટ્ર
જિલ્લોવર્ધા
સરકાર
 • માળખુંગ્રામ પંચાયત
ભાષાઓ
 • અધિકૃતમરાઠી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
પિન કોડ
૪૪૨ ૧૦૨
ટેલિફોન કોડ૯૧ ૭૧૫૨
વાહન નોંધણીMH-32
નજીકનું શહેરવર્ધા
લોક સભા વિસ્તારવર્ધા
વિધાન સભા વિસ્તારવર્ધા

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "The History of Sevagram Ashram". http://www.gandhiashramsevagram.org/. The Gandhi Ashram at Sevagram - Official website. મેળવેલ 17 June 2014. External link in |website= (મદદ)

બાહ્ય કડીઓ ફેરફાર કરો