હજીરા (તા. ચોર્યાસી)
હજીરા ગુજરાતના સુરત જિલ્લામાં આવેલ એક નગર, બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર છે. તેની ભૌગોલિક અવસ્થાને કારણે એક સમયનું પ્રવાસન કેન્દ્ર અને ગામ હવે એક ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે.
હજીરા | |
---|---|
નગર | |
હજીરામાં ઉદ્યોગો | |
અક્ષાંશ-રેખાંશ: 21°08′04″N 72°38′52″E / 21.13451°N 72.64772°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
સરકાર | |
• માળખું | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન |
ઊંચાઇ | ૨ m (૭ ft) |
વસ્તી (૨૦૦૯) | |
• કુલ | ૬૭,૮૨૯ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૩૯૪૨૭૦ |
ટેલિફોન કોડ | ૦૨૬૧ |
વાહન નોંધણી | GJ-5 |
વ્યુત્પત્તિ
ફેરફાર કરોઆ ગામનું ખરું નામ ઢઉ હતું પરંતુ અહીં વૉક્સ નામના અંગ્રેજી સાહેબનો હજીરો એટલે કે કબર આવેલી હોવાથી તેનું નામ હજીરા તરીકે પ્રચલિત થયું. [૧]
ભૂગોળ
ફેરફાર કરોહજીરા તાપી નદીના કિનારે અરબી સમુદ્રથી ૮ કિમીના અંતરે વસેલું છે. સુરતથી તે ૨૫ કિમી અને મુંબઈથી ૩૦૦ કિમીના અંતરે આવેલું છે.
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ Patel, Vallabhbahi Lallubhai (1925-03-31). ગુજરાત પ્રાંત (Gujarat Prant) (PDF). Ahmedabad: The Gujarat Oriental Book Depot. પૃષ્ઠ 50.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |