પડધરી
ભારતના ગુજરાત રાજ્યનું એક નગર
પડધરી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
પડધરી | |
— નગર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°25′58″N 70°36′12″E / 22.432661°N 70.603424°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | રાજકોટ |
વસ્તી | ૧૦,૫૪૭[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 62 metres (203 ft) |
ભૂગોળ
ફેરફાર કરોપડધરી ડોંડી નદીના પૂર્વ કિનારે રાજકોટથી વાયવ્યમાં ૨૫.૬ કિમી ના અંતરે રાજકોટ-જામનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલું છે. તે વિરમગામ-ઓખા બ્રૉડગેજ રેલમાર્ગ પરનું મથક છે.[૨]
જાણીતા વ્યક્તિઓ
ફેરફાર કરો- હરિલાલ ઉપાધ્યાય - ગુજરાતી સાહિત્યકાર.
- દીપચંદભાઇ ગાર્ડી - જાણીતા દાનવીર.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Paddhari Population, Caste Data Rajkot Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-09-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭.
- ↑ "પડધરી – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ ૩૧ માર્ચ ૨૦૨૪.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |