હોયસલ સામ્રાજ્ય, ભારતીય ઉપખંડનું એક કન્નડ સામ્રાજ્ય હતું. જેનું ૧૦મી થી ૧૪મી સદી વચ્ચે વર્તમાન કર્ણાટક રાજ્યના મોટાભાગના પ્રદેશ પર શાસન હતું. હોયસલોની શરુઆતી રાજધાની બેલુર હતી, ત્યારબાદ હલેબિદુમાં ખસેડાયી હતી.

હોયસલ
Hoysala symbol.JPG
ಹೊಯ್ಸಳ
સામ્રાજ્ય
(૧૧૮૭ સુધી પશ્ચિમી ચાલુક્યોના ખાંડીયા રાજા તરીકે)
૧૦૨૬–૧૩૪૩
હોયસલ સામ્રાજ્ય વિસ્તાર (૧૨૦૦)
રાજધાની હલેબિદુ
બેલુર
ભાષાઓ કન્નડ, સંસ્કૃત
ધર્મ હિંદુ, જૈન
સત્તા રાજાશાહી
રાજા
 •  ૧૦૨૬-૧૦૪૭ નૃપ કામ દ્વિતિય
 •  ૧૨૯૨-૧૩૪૩ વિર ભલ્લાલ તૃતિય
ઇતિહાસ
 •  શરુઆતી હોયસલોનો ઉલ્લેખ ૯૫૦
 •  સ્થાપના ૧૦૨૬
 •  અંત ૧૩૪૩
પહેલાનું શાસન
પછીની સત્તા
પશ્ચિમી ચાલુક્ય સામ્રાજ્ય
વિજયનગર સામ્રાજ્ય

સંદર્ભોફેરફાર કરો