મુખ્ય મેનુ ખોલો

ભારતીય રૂપિયા ચિહ્ન

( થી અહીં વાળેલું)

ભારતીય રૂપિયા ચિહ્ન (₹) એ ભારતના રૂપિયા માટે વપરાતું સત્તાવાર ચિહ્ન છે.

Indian Rupee symbol.svg
ભારતીય રૂપિયા ચિહ્ન
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ ( . )
અલ્પ વિરામ ( , )
પ્રશ્નચિહ્ન ( ? )
ઉદ્‌ગારચિહ્ન ( ! )
અર્ધ વિરામ ( ; )
ગુરુ કે મહાવિરામ ( : )
વિગ્રહરેખા ( )
ગુરુ કે મહારેખા ( )
અવતરણ ચિહ્ન ( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ ( (), [], {} )
લોપકચિહ્ન ( )


આ ચિહ્ન ભારતમાં એક સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવેલ છે. ૧૫ જુલાઇ, ૨૦૧૨ ના રોજ ભારત સરકાર દ્વારા આ ચિહ્ન ભારતીય જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ.

આ ચિહ્ન દેવનાગરી - "र" અને લેટીન "R" નાં મિશ્રણથી બનાવવામાં આવેલ છે.

ભારતીય રૂપિયાનું આ ચિહ્ન યુનિકોડ અક્ષર સમૂહમાં તેને U+20B9 સ્થાને મુકવામાં આવેલ છે.

પહેલા ભારતીય રૂપિયા ને ૧૬ આના જેટલી કિમ્મત હતી.પણ ૧૯૫૭ પછી એને ૧૦૦ પૈસા કરવામા આવેલ.અત્યારે ૨૦૧૧ મા ફક્ત ૫૦ પૈસા જ અમલ મા છે.પણ્ કોઇ ૫૦ પૈસા વાપરયતુ નથી.

સિક્કા અને નોટફેરફાર કરો

ભારત મા કુલ સિક્કા નિચે મુજબ છે:

૧. ₹ ૧ નો સિક્કો

૨. ₹ ૨ નો સિક્કો

૩. ₹ ૫ નો સિક્કો

૪. ₹ ૧૦ નો સિક્કો

ભારતમા કુલ નોટ નિચે મુજબ છે:

૧. ૧૦ રુપિયા ની નોટ

૨. ૨૦ રુપિયા ની નોટ

૩. ૫૦ રુપિયા ની નોટ

૪.૧૦૦ રુપિયા ની નોટ

૫. ૫૦૦ રુપિયા ની નોટ

૬. ૨૦૦૦ રુપિયા ની નોટ