અનિડા (તા. તાલાલા)
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ
અનિડા (તા. તાલાલા) એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના એક તાલુકા તાલાળા તાલુકામાં આવેલ એક ગામ છે.[૧] આ ગીર વિસ્તારનું ગામ કહેવાય છે. દુનિયાભરમાં પ્રખ્યાત કેસર કેરી એ આ ગામની મુખ્ય પેદાશ છે.
— ગામ — | |||
તાલાલા તાલુકાના ગામો ઓળખ -કેસર કેરી
| |||
અક્ષાંશ-રેખાંશ | 20°58′54″N 70°35′50″E / 20.981663°N 70.597115°E | ||
જિલ્લો | જુનાગઢ | ||
તાલુકો | તાલાલા | ||
નજીકના શહેર(ઓ) | કેશોદ, જુનાગઢ, વેરાવળ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સ્થાનીય ભાષા(ઓ) | ગુજરાતી | ||
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
આબોહવા • વરસાદ |
ઉષ્ણ કટિબંધ • 932 mm (36.7 in) | ||
કોડ
|
આ પણ જુવો
ફેરફાર કરોપ્રવાસન માહિતી
ફેરફાર કરોતાલાલા તાલુકાના ગામ
ફેરફાર કરો
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "તળાળા તાલુકા પંચાયત". મૂળ માંથી 2020-06-15 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓગસ્ટ ૨૦૨૦.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |