જાંબુર (તા. તાલાલા)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

જાંબુર (તા. તાલાલા)ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના એક તાલુકા તાલાળા તાલુકામાં આવેલ એક ગામ છે.[] આ ગીર વિસ્તારનું ગામ કહેવાય છે. દુનિયાભરમાં પ્રખ્યાત કેસર કેરી એ આ ગામની મુખ્ય પેદાશ છે.

જાંબુર (તા. તાલાલા)
—  ગામ  —
તાલાલા તાલુકાના ગામો ઓળખ -કેસર કેરી
તાલાલા તાલુકાના ગામો ઓળખ -કેસર કેરી
જાંબુર (તા. તાલાલા)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°01′44″N 70°36′21″E / 21.028778°N 70.605783°E / 21.028778; 70.605783
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
તાલુકો તાલાલા
નજીકના શહેર(ઓ) કેશોદ, જુનાગઢ, વેરાવળ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સ્થાનીય ભાષા(ઓ) ગુજરાતી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
આબોહવા

• વરસાદ
તાપમાન
• ઉનાળો
• શિયાળો

ઉષ્ણ કટિબંધ

     932 mm (36.7 in)
     34.26 °C (93.67 °F)
     38.82 °C (101.88 °F)
     14.45 °C (58.01 °F)

કોડ

જાંબુર તેના આફ્રિકન મૂળના ૪,૦૦૦ જેટલા સીદી રહેવાસીઓ માટે જાણીતું છે.[]

આ પણ જુવો

ફેરફાર કરો
  1. કેસર કેરી
  2. ભારત
  3. ગુજરાત
  4. જૂનાગઢ

પ્રવાસન માહિતી

ફેરફાર કરો
  1. ગીરનું જંગલ

તાલાલા તાલુકાના ગામ

ફેરફાર કરો
તાલાલા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

સંદર્ભો

ફેરફાર કરો
  1. "તળાળા તાલુકા પંચાયત". મૂળ માંથી 2020-06-15 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓગસ્ટ ૨૦૨૦.
  2. Sheth, Priya (2 November 2011). "African by origin, Indian by nationality and Gujarati by speech". The Hindu Business Line.