અમદાવાદ મેટ્રો સ્ટેશનોની યાદી

અમદાવાદની એક ઝડપી પરિવહન પ્રણાલી (રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ), અમદાવાદ મેટ્રોના સ્ટેશનોની યાદિ છે.

અમદાવાદ મેટ્રો ભારતની ૧૨મી મેટ્રો પ્રણાલી છે.

આ મેટ્રો નિર્માણ અને સંચાલન ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું. તેના પ્રથમ વિભાગનું ઉદ્ઘાટન ૪ માર્ચ ૨૦૧૯ના રોજ કરવામાં આવ્યું હતું અને ૬ માર્ચ ૨૦૧૯ના પૂર્વ-પશ્ચિમ કોરિડોર સાથે જાહેર જનતા માટે ખોલવામાં આવ્યો હતો. ૧. ૪ કિલોમીટર લાંબો થલતેજ-થલતેજ ગામ વિભાગ અને ત્રણ મેટ્રો સ્ટેશનો (કાંકરિયા પૂર્વ, થલતેજ ગામ અને સાબરમતી) ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થયા. બાકીના તબક્કા-૧નું ઉદ્ઘાટન ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ કરવામાં આવ્યું હતું. પૂર્વ-પશ્ચિમ કોરિડોર અને ઉત્તર-દક્ષિણ કોરિડોર અનુક્રમે ૨ ઓક્ટોબર ૨૦૨૨ અને ૬ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ જાહેર જનતા માટે ખોલવામાં આવ્યા હતા.[]

અમદાવાદ મેટ્રોનો નક્શો

મેટ્રો સ્ટેશનો

ફેરફાર કરો
અંતિમ સ્ટેશન
* લાઈન બદલી કરવાના સ્ટેશન
† † ભારતીય રેલવે/આઇએસબીટીમાં સ્ટેશન સાથે જોડાણ

આ યાદીમાં માત્ર કાર્યરત સ્ટેશનો આપવામાં આવ્યા છે, મૂળાક્ષરો પ્રમાણે -

ક્રમ સ્ટેશનનું નામ લાઈન શરૂઆત આયોજન પ્લેટફોર્મ યોજના નોંધ સંદર્ભો
English Gujarati
1 AEC એ ઇ સી  Red Line  September 30, 2022 Elevated Side
2 Amraiwadi અમરાઈવાડી  Blue Line  March 4, 2019 Elevated Side []
3 APMC એ પી એમ સી  Red Line  September 30, 2022 Elevated Side
4 Apparel Park એપેરલ પાર્ક  Blue Line  March 4, 2019 Elevated Side []
5 Commerce Six Road કોમર્સ છ રસ્તા  Blue Line  September 30, 2022 Elevated Side
6 Doordarshan Kendra દૂરદર્શન કેન્દ્ર  Blue Line  September 30, 2022 Elevated Side
7 Gandhigram ગાંધીગ્રામ  Red Line  September 30, 2022 Elevated Side
8 Gheekanta ઘીકાંટા  Blue Line  September 30, 2022 Underground Island
9 Gujarat University ગુજરાત યુનિવર્સિટી  Blue Line  September 30, 2022 Elevated Side
10 Gurukul Road ગુરુકુળ રોડ  Blue Line  September 30, 2022 Elevated Side
11 Jivraj Park જીવરાજ પાર્ક  Red Line  September 30, 2022 Elevated Side
12 Kalupur Railway Station કાલુપુર રેલ્વે સ્ટેશન  Blue Line  September 30, 2022 Underground Island
13 Kankaria East કાંકરિયા પૂર્વ  Blue Line  September 30, 2022 Underground Island
14 Motera Stadium મોટેરા સ્ટેડિયમ  Red Line  September 30, 2022 Elevated Side
15 Nirant Cross Road નિરાંત ક્રોસરોડ  Blue Line  March 4, 2019 Elevated Side []
16 Old High Court જૂની હાઇ કોર્ટ  Blue Line 
 Red Line 
September 30, 2022 Elevated Side & Island
17 Paldi પાલડી  Red Line  September 30, 2022 Elevated
18 Rabari Colony રબારી કોલોની  Blue Line  March 4, 2019 Elevated Side []
19 Rajiv Nagar રાજીવ નગર  Red Line  September 30, 2022 Elevated
20 Ranip રાણીપ  Red Line  September 30, 2022 Elevated
21 Sabarmati સાબરમતી  Red Line  September 30, 2022 Elevated
22 Sabarmati Railway Station સાબરમતી રેલવે સ્ટેશન  Red Line  September 30, 2022 Elevated
23 Shahpur શાહપુર  Blue Line  September 30, 2022 Underground
24 Shreyas શ્રેયસ  Red Line  September 30, 2022 Elevated
25 SP Stadium એસ પી સ્ટેડિયમ  Blue Line  September 30, 2022 Elevated
26 Thaltej થલતેજ  Blue Line  September 30, 2022 Elevated
27 Usmanpura ઉસ્માનપુરા  Red Line  September 30, 2022 Elevated
28 Vadaj વાડજ  Red Line  September 30, 2022 Elevated
29 Vastral વસ્ત્રાલ  Blue Line  March 4, 2019 Elevated Side []
30 Vastral Gam † વસ્ત્રાલ ગામ  Blue Line  March 4, 2019 Elevated Side []
31 Vijay Nagar વિજય નગર  Red Line  September 30, 2022 Elevated

સંદર્ભો

ફેરફાર કરો
  1. "મેટ્રો ટ્રેનની સવારી: અમદાવાદમાં થલતેજ-વસ્ત્રાલ મેટ્રો ગાંધી જયંતીથી, એપીએમસી-મોટેરા 6 ઓક્ટોબરથી શરૂ થશે". Divya Bhaskar. 2022-09-30. મેળવેલ 2022-09-30.
  2. "No parking at 60% metro stations in Ahmedabad". DNA. 4 January 2019. મેળવેલ 5 January 2019. CS1 maint: discouraged parameter (link)
  3. "Metro Tunnel from apparel park to kalupur ready". Times of India. 26 February 2019. મેળવેલ 27 February 2019. CS1 maint: discouraged parameter (link)
  4. "Ahmedabad Metro gains traction with over 1k passengers daily". DNA. 6 May 2019. મેળવેલ 7 May 2019. CS1 maint: discouraged parameter (link)
  5. "Wait for Metro just got longer by 2 Years". Ahmedabad Mirror. 7 November 2019. મેળવેલ 8 November 2019. CS1 maint: discouraged parameter (link)
  6. "Ahmedabad Metro train faces technical glitch again operation hampered for around half an hour". UNI. 13 March 2019. મેળવેલ 14 March 2019. CS1 maint: discouraged parameter (link)
  7. "Trial run of Ahmedabad Metro on Vastral Gam-Apparel Park stretch to start in January 2019". Times of India. 22 August 2018. મેળવેલ 23 August 2018. CS1 maint: discouraged parameter (link)