અમલસાડ રેલ્વે સ્ટેશનભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં પશ્ચિમ રેલ્વે નેટવર્ક પર આવેલું રેલ્વે સ્ટેશન છે. [] [] અમલસાડ રેલ્વે સ્ટેશન , નવસારી રેલ્વે સ્ટેશનથી ૧૬ કિલોમીટર જેટલું દૂર આવેલ છે.. અમલસાડ રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જર, મેમુ તેમ જ ખુબ જ ઓછી એક્સપ્રેસ/સુપરફાસ્ટ ટ્રેનો ઉભી રહે છે. [] []

અમલસાડ
ભારતીય રેલ્વે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનઅમલસાડ, તા.ગણદેવી, જિ.વલસાડ
ભારત
અક્ષાંશ-રેખાંશ20°48′41″N 72°57′21″E / 20.811390°N 72.955840°E / 20.811390; 72.955840Coordinates: 20°48′41″N 72°57′21″E / 20.811390°N 72.955840°E / 20.811390; 72.955840
ઊંચાઇ14 metres (46 ft)
માલિકભારતીય રેલ્વે મંત્રાલય, ભારતીય રેલ
સંચાલકપશ્ચિમ રેલ્વે
લાઇનનવી દિલ્હીમુંબઇ મુખ્ય લાઇન
અમદાવાદમુંબઇ મુખ્ય લાઇન
પ્લેટફોર્મ
પાટાઓ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય
પાર્કિંગપ્રાપ્ય
અન્ય માહિતી
સ્થિતિકાર્યરત
સ્ટેશન કોડAML
વિસ્તાર પશ્ચિમ રેલ્વે
વિભાગ મુંબઈ વિભાગ
ઈતિહાસ
વીજળીકરણહા
Services
પહેલાનું સ્ટેશન   Indian Railways   પછીનું સ્ટેશન
toward ?
New Delhi–Mumbai main line
toward ?
સ્થાન
અમલસાડ રેલ્વે સ્ટેશન is located in India
અમલસાડ રેલ્વે સ્ટેશન
અમલસાડ રેલ્વે સ્ટેશન
Location within India
અમલસાડ રેલ્વે સ્ટેશન is located in ગુજરાત
અમલસાડ રેલ્વે સ્ટેશન
અમલસાડ રેલ્વે સ્ટેશન
અમલસાડ રેલ્વે સ્ટેશન (ગુજરાત)

મુખ્ય ટ્રેનો

ફેરફાર કરો

નીચે મુજબની એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો અમલસાડ રેલ્વે સ્ટેશન ખાતે જતાં-આવતાં બંને દિશામાં ઉભી રહે છે:

  • 19033/34 ગુજરાત ક્વીન
  • 12929/30 વલસાડ-દાહોદ ઇન્ટરસિટી સુપરફાસ્ટ એક્સપ્રેસ [] []
  • 19023/24 ફિરોઝપુર જનતા એક્સપ્રેસ
  • 19215/16 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
  • 12921/22 ફ્લાઇંગ રાણી

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. "Amalsad Railway Station (AML) : Station Code, Time Table, Map, Enquiry". India: NDTV. મેળવેલ 2019-01-01.
  2. "AML/Amalsad". India Rail Info.
  3. "AML:Passenger Amenities Details As on : 31/03/2018 Division : Mumbai". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
  4. "AML/Amalsad". Raildrishti.[હંમેશ માટે મૃત કડી]
  5. "Valsad-Dahod Intercity Train Halt at Amalsad". YouTube.
  6. "VALSAD – DAHOD INTERCITY EXPRESS TO HALT AT AMALSAD STATION ON EXPERIMENTAL BASIS W.E.F 27/09/2017". Twitter.