અમલસાડ
અમલસાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું મહત્વનું અને મોટું ગામ છે.
અમલસાડ | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | નવસારી |
તાલુકો | ગણદેવી |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
અમલસાડ જવા માટે બીલીમોરા, નવસારી તેમ જ ગણદેવીથી રાજ્ય ધોરી માર્ગ દ્વારા જઇ શકાય છે. અહીંથી માસા, પનાર, કનેરા, કૃષ્ણપુર, આટ, અબ્રામા વગેરે કાંઠા વિસ્તારમાં જવા બસ, રીક્ષા વગેરે વાહનો મળે છે. આસપાસનાં કાંઠા વિસ્તારનાં ગામો માટેનું નજીકનું મોટું ગામ હોવાને કારણે અહીં નાના પાયે બજાર વિકાસ પામ્યું છે.
અહીં ખ્યાતનામ કલા મહાવિદ્યાલય તેમ જ અંધેશ્વર મહાદેવનું મંદિર જેવાં મહત્વનાં સ્થળો આવેલ છે. અમલસાડનાં ચીકુ દેશ તેમ જ પરદેશમાં વખણાય છે.
અમલસાડ રેલ્વે સ્ટેશન
ફેરફાર કરોઅમલસાડ અમદાવાદથી મુંબઇ રેલ્વે માર્ગ (પશ્ચિમ રેલ્વે) પરનું મહત્વનું સ્ટેશન છે.
સમયપત્રક
ફેરફાર કરોઅમદાવાદ તરફ | ગાડી ક્રમાંક | રેલગાડીનું નામ | ગાડી ક્રમાંક | મુંબઈ તરફ | ||
---|---|---|---|---|---|---|
આગમન | પ્રસ્થાન | આગમન | પ્રસ્થાન | |||
04:34 | 04:36 | 19033 | ગુજરાત ક્વીન | 19034 | 23:47 | 23:49 |
04:43 | 04:45 | 59441 | અમદાવાદ - મુંબઇ સેન્ટ્રલ પેસેન્જર | 59442 | 22:39 | 22:41 |
06:36 | 06:38 | 59049 | વિરમગામ - વલસાડ પેસેન્જર | 59050 | 19:57 | 19:59 |
07:59 | 08:01 | 59009 | વિરાર - ભરૂચ શટલ | 59010 | 17:29 | 17:31 |
08:24 | 08:26 | 69141 | વિરાર - સુરત મેમુ | 69142 | 18:23 | 18:25 |
11:40 | 11:42 | 59047 | વિરાર - સુરત શટલ | 59048 | 19:21 | 19:23 |
12:13 | 12:14 | 19023 | ફિરોઝપુર જનતા એક્સપ્રેસ | 19024 | 14:27 | 14:29 |
12:52 | 12:54 | 19215 | સૌરાષ્ટ્ર એક્સપ્રેસ | 19216 | 13:33 | 13:35 |
15:54 | 15:56 | 69153/69151/69111 | ઉમરગામ - વડોદરા મેમુ | 69152/69152/69112 | 10:19 | 10:21 |
18:46 | 18:48 | 59439 | મુંબઇ સેન્ટ્રલ-અમદાવાદ પેસેન્જર | 59440 | 08:29 | 08:31 |
21:28 | 21:30 | 12921 | ફ્લાઈંગ રાણી સુપરફાસ્ટ એક્સપ્રેસ | 12922 | 06:14 | 06:16 |
21:52 | 21:54 | 59037 | વિરાર સુરત પેસેન્જર | 59038 | 05:20 | 05:22 |
રેલવે મંત્રાલયે ૧૦મી ઑક્ટોબર, ૨૦૧૭થી ૪ ટ્રેનોની પેસેન્જર સેવાઓને બદલીને એમઇએમયુ (મેમુ) રૅક્સમાં ફેરવવાનું નક્કી કર્યું છે.[૧] જે નીચે પ્રમાણે છે:
અમદાવાદ તરફ | ગાડી ક્રમાંક | રેલગાડીનું નામ | ગાડી ક્રમાંક | મુંબઈ તરફ | ||
---|---|---|---|---|---|---|
આગમન | પ્રસ્થાન | આગમન | પ્રસ્થાન | |||
07:59 | 08:01 | 59009 | વિરાર - ભરૂચ શટલ | 59010 | 17:29 | 17:31 |
07:59 | 08:01 | 69149 | વિરાર - ભરૂચ મેમુ | 69150 | 17:29 | 17:31 |
11:40 | 11:42 | 59047 | વિરાર - સુરત શટલ | 59048 | 19:21 | 19:23 |
11:40 | 11:42 | 69139 | વિરાર - સુરત મેમુ | 69140 | 19:21 | 19:23 |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Western Railway". www.wr.indianrailways.gov.in. મેળવેલ 2017-10-11.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- અંધેશ્વર મહાદેવ, અમલસાડના મંદિર વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |