ઉસ્માનપુરા સાબરમતી નદીના કિનારા પર આવેલો અમદાવાદનો એક વિસ્તાર છે.

ઉસ્માનપુરા
વિસ્તાર
ઉસ્માનપુરા is located in ગુજરાત
ઉસ્માનપુરા
ઉસ્માનપુરા
ઉસ્માનપુરાનું ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 23°02′42″N 72°34′16″E / 23.045°N 72.571°E / 23.045; 72.571
દેશ India
રાજ્યગુજરાત
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિન્દી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)

નામ ફેરફાર કરો

ઉસ્માનપુરા નામ સૈયદ ઉસ્માન (ર.અ.)ના નામ પરથી પડ્યું છે. તેમની કબર સૈયદ ઉસ્માન મસ્જીદ તરીકે ઓળખાય છે, જે ઉસ્માનપુરા બગીચાની નજીક આવેલી છે.

જાણીતા સ્થળો ફેરફાર કરો

ઉસ્માનપુરા ભારતના સાંસ્કૃતિક નકશા પર એક અગત્યનું ચિહ્ન છે. અહીં પરંપરાગત નૃત્ય માટે પ્રખ્યાત એવી દર્પણ એકેદમી આવેલી છે, જે મલ્લિકા સારાભાઇ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિસ્તારમાં ફોર્ચ્યુન લેન્ડમાર્ક, હયાત રિજન્સી, હોલિડે ઇન એક્સપ્રેસ અને રેજેન્ટા જેવી પ્રખ્યાત હોટેલ પણ આવેલી છે. ઉસ્માનપુરાની સીમા પર મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ આવેલી છે.