ઓક્ટોબર ૪
તારીખ
૪ ઓક્ટોબર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૮૮ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૨૪ – મેક્સિકો નવું બંધારણ અપનાવી સંઘીય પ્રજાસત્તાક બન્યું.
- ૧૯૫૭ – સ્પુટનિક ૧ પૃથ્વીની પરિક્રમા કરનારો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ બન્યો.
- ૧૯૫૮ – ફ્રાન્સનું વર્તમાન બંધારણ અમલમાં આવ્યું.
- ૨૦૦૬ – વિકિલિક્સ શરૂ કરવામાં આવ્યું.
જન્મ
ફેરફાર કરો- ૧૮૫૭ – શ્યામજી કૃષ્ણ વર્મા, ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર (અ. ૧૯૩૦)
- ૧૮૮૪ – રામચંદ્ર શુક્લા, ભારતીય ઇતિહાસકાર અને લેખક (અ. ૧૯૪૧)
- ૧૯૮૦ – શ્વેતા તિવારી, ભારતીય ફિલ્મ અને ટૅલિવિઝન અભિનેત્રી
- ૧૯૯૭ – ઋષભ પંત, ભારતીય ક્રિકેટર
અવસાન
ફેરફાર કરો- ૧૬૬૯ – રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન, ડચ ચિત્રકાર અને છાપચિત્રકલાના કસબી (જ. ૧૬૦૬)
- ૧૯૭૯ – નટવરસિંહજી ભાવસિંહજી, જેઠવા રાજવંશના પોરબંદરના છેલ્લા મહારાજા (જ. ૧૯૦૧)
- ૧૯૮૬ – સરલા દેવી, ભારતીય સ્વતંત્રતા કાર્યકર, નારીવાદી, સામાજિક કાર્યકર, રાજકારણી અને લેખક (જ. ૧૯૦૪)
- ૨૦૧૧ – ભૂપત વડોદરિયા, ગુજરાતી લેખક અને પત્રકાર (જ. ૧૯૨૯)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરો- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૩-૦૪-૩૦ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર October 4 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.