ઓગસ્ટ ૧૭
તારીખ
૧૭ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૨૯મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓફેરફાર કરો
- ૧૯૪૭ – રેડક્લિફ રેખા, ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થપાયેલી સરહદી વહેંચણી જાહેર કરાઇ.
- ૧૯૮૨ – જર્મનીમાં જાહેર જનતા માટે પ્રથમ સી.ડી. (CDs) રજુ કરાઇ.
- ૧૯૮૮ – પાકિસ્તાનનાં પ્રમુખ ઝિયા-ઉલ-હક્કની હત્યા કરાઇ, તેમનું વિમાન બોંબ વિસ્ફોટ વડે તોડી પાડવામાં આવ્યું.
જન્મફેરફાર કરો
- ૧૮૯૭ - ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર, ગુજરાતી લોકસાહિત્યકાર(અ.૧૯૪૭)
અવસાનફેરફાર કરો
તહેવારો અને ઉજવણીઓફેરફાર કરો
બાહ્ય કડીઓફેરફાર કરો
વિકિમીડિયા કૉમન્સ પર August 17 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે. |