૪ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૧૮૨૧ – ધ સેટરડે ઇવનિંગ પોસ્ટ સાપ્તાહિક અખબાર તરીકે પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવ્યું.
  • ૧૯૫૪ – પાકિસ્તાન સરકારે, 'હાફિઝ જાલંધરી' દ્વારા લખાયેલ અને 'એહમદ જી.ચાગલા' દ્વારા સ્વરબદ્ધ કરાયેલ, કોમી તરાનાને પાકિસ્તાનના રાષ્ટ્રગીત તરીકે માન્ય કર્યું.
  • ૧૯૫૬ – ભારતમાં નિર્મિત એશિયાનું પ્રથમ પરમાણુ રિએક્ટર "અપ્સરા" કાર્યરત થયું.
  • ૨૦૦૭ – નાસાના ફિનિક્સ અવકાશયાનનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું.
  • ૨૦૧૨ – ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી.
  • ૨૦૧૯ – કાંતિ ભટ્ટ, ગુજરાતી લેખક, પત્રકાર અને કટારલેખક (જ. ૧૯૩૧)

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો