કડી તાલુકો

ગુજરાતના મહેસાણા જિલ્લાનો તાલુકો

કડી તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલો તાલુકો છે. કડી આ તાલુકાનું મુખ્ય મથક છે.

કડી તાલુકો
તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહેસાણા
મુખ્ય મથકકડી
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૨૪૧૨૭૯
 • લિંગ પ્રમાણ
૯૨૧
 • સાક્ષરતા
૮૧.૯૭%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

તાલુકાની સામાન્ય માહિતી ફેરફાર કરો

કડી તાલુકાની સામાન્ય માહિતી નીચે પ્રમાણે છે.[૨]

  • પાક: બાજરી, જુવાર, કપાસ, ઘઉં, રાયડો, ઘોડાજીરૂ
  • પાલતુ પ્રાણીઓ: ગાય, ભેંસ, ઉંટ, ગધેડા, બકરા
  • ખનીજો: ખનીજતેલ, પેટ્રોલીયમ વાયુઓ
  • રેલમાર્ગ: ૧૫ કિ.મી.
  • રસ્તાઓ: રાજય ધોરીમાર્ગો, પંચાયત માર્ગો

કડી તાલુકામાં આવેલાં ગામો ફેરફાર કરો

કડી તાલુકામાં ૧૧૧ જેટલા ગામોનો સમાવેશ થાય છે.

કડી તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ ફેરફાર કરો

  1. "Villages and Towns in Kadi Taluka of Mahesana, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-10-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ એપ્રિલ ૨૦૧૭.
  2. "મહેસાણા જીલ્લા પંચાયત". મૂળ માંથી 2013-05-30 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ નવેમ્બર ૨૦૧૬.

બાહ્ય કડીઓ ફેરફાર કરો