કપડવંજ લોક સભા મતવિસ્તાર

ગુજરાતનો ભૂતપૂર્વ લોક સભા મતવિસ્તાર

કપડવંજ લોક સભા મતવિસ્તાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યનો એક લોકસભાનો સંસદીય મતવિસ્તાર હતો, જેમાં ખેડા જિલ્લાના અમુક વિસ્તારોનો સમાવેશ થતો હતો.

સંસદ સભ્યો

ફેરફાર કરો

વર્ષ ૨૦૦૮માં થયેલ લોકસભાના મતવિસ્તારની પુનર્રચના પછી કપડવંજ બેઠક રદ કરવામાં આવી હોવાથી આ મતવિસ્તાર હાલમાં અસ્તિત્વમાં નથી અને તેના મોટા ભાગના વિસ્તારનો નવા પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

શંકરસિંહ વાઘેલા પંચમહાલ બેઠક પરથી ભાજપ સામે વર્ષ ૨૦૦૯ની ચૂંટણી હારી ગયા હતા.

આ પણ જુઓ

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Sixth Lok Sabha -State wise Details -Gujarat". મેળવેલ 22 December 2017.