કલોલ રેલવે સ્ટેશન (અંગ્રેજી: Kalol Railway Station) એક નાનું રેલવે છે, જે કલોલ, ગાંધીનગર, ગુજરાત, ભારત ખાતે આવેલ છે. તેનો કોડ KLL છે. કલોલ રેલવે સ્ટેશન અમદાવાદ શહેરને જયપુર, મારવાડ, આબુ, નવી દિલ્હી અને ઉત્તર ભારતના અન્ય ભાગો સાથે જોડતા મુખ્ય રેલવે માર્ગ પર આવેલું છે. કલોલ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવે અંતર્ગત અમદાવાદ-મહેસાણા લાઇનનો એક ભાગ છે. આ સ્ટેશન ખાતે મુખ્ય ટ્રેન જોડાણોમાં રાણકપુર એક્સપ્રેસ, અમદાવાદ-પાટણ DMU, અરાવલી એક્સપ્રેસ અને યોગા એક્સપ્રેસ સમાવેશ થાય છે.[]

કલોલ
ભારતીય રેલવે સ્ટેશન
સામાન્ય માહિતી
સ્થાનકલોલ, ગાંધીનગર, ગુજરાત, ભારત
ભારત
અક્ષાંશ-રેખાંશ23°14′37″N 72°30′12″E / 23.2436°N 72.5034°E / 23.2436; 72.5034
ઊંચાઇ78 m (256 ft)
માલિકભારતીય રેલવે
લાઇનઅમદાવાદ-મહેસાણા લાઈન
પ્લેટફોર્મ૩ બ્રોડગેજ
પાટાઓ૪ બ્રોડગેજ
જોડાણોટેક્સી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ
બાંધકામ
બાંધકામ પ્રકારસામાન્ય (જમીનતળ પર)
પાર્કિંગહા
સાયકલ સુવિધાઓહા
AccessibleHandicapped/disabled access
અન્ય માહિતી
સ્ટેશન કોડKLL
ભાડા વિસ્તારપશ્ચિમ રેલવે
ઈતિહાસ
વીજળીકરણ૨૦૧૨

સંદર્ભો

ફેરફાર કરો