કવાંટ તાલુકો
ગુજરાત રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાનો તાલુકો
(કવાંટ થી અહીં વાળેલું)
કવાંટ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો છે. કવાંટ આ તાલુકાનું મુખ્ય મથક છે.
કવાંટ તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | છોટાઉદેપુર |
મુખ્ય મથક | કવાંટ |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૧૦૦૦૨ |
• લિંગ પ્રમાણ | ૯૮૮ |
• સાક્ષરતા | ૪૫.૯૬ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
કવાંટ તાલુકામાં આવેલાં ગામો
ફેરફાર કરોકવાંટ તાલુકામાં ૧૩૩ ગામો આવેલા છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Kavant Taluka Population, Religion, Caste Vadodara district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-08-08 પર સંગ્રહિત. મેળવેલ ૧૫ મે ૨૦૧૭.
- ↑ "કવાટં તાલકાની ગ્રામ પંચાયતોના સમાવિષ્ટ ગામોની યાદી" (pdf). મેળવેલ ૩૦ જાન્યુઆરી ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- તાલુકા પંચાયત વેબસાઈટ સંગ્રહિત ૨૦૨૧-૦૯-૦૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |