કવિ કાગ પુરસ્કાર એ ગુજરાતી કવિ દુલા ભાયા કાગના નામ પરથી નામ આપવામાં આવતો વાર્ષિક પુરસ્કાર છે, જે ગુજરાતી લોક તેમજ ચારણ સાહિત્યમાં યોગદાન માટે લોક કલાકારો, લેખકો, વિદ્વાનો અને સંસ્થાઓને આપવામાં આવે છે. તેની સ્થાપના ૨૦૦૨માં મોરારી બાપુની પ્રેરણા અને આશીર્વાદથી કરવામાં આવી હતી.[૧] આ પુરસ્કાર દર વર્ષે દુલા ભાયા કાગની પુણ્યતિથિ, કાગ ચોથ (ફાગણ સુદ ચોથ) ના રોજ, કાગધામ (મજાદર), અમરેલી ખાતે આપવામાં આવે છે.[૨] [૩] [૪]

કવિ કાગ પુરસ્કાર
સાહિત્યમાં યોગદાન માટે પુરસ્કાર
પુરસ્કારનો હેતુગુજરાતી લોક અને ચારણી સાહિત્યમાં યોગદાન માટે
પુરસ્કાર આપનારકવિ કાગ ટ્રસ્ટ
રજૂકર્તાદુલા કાગ Edit this on Wikidata
ઇનામી રકમ૫૧,૦૦૦ (US$૬૭૦) દરેકને
પ્રથમ વિજેતા૨૦૦૨
છેલ્લા વિજેતા૨૦૨૩
કુલ૧૦૩
કુલ (મરણોત્તર)૨૮
વેબસાઇટકવિકાગ.કોમ

ગુજરાતી ભાષાના લોક કલાકારો અને લેખકોને પાંચ પુરસ્કારો આપવામાં આવે છે અને એક પુરસ્કાર રાજસ્થાની વિદ્વાનને સાહિત્યના ક્ષેત્રમાં સંશોધન માટે આપવામાં આવે છે. પુરસ્કારમાં રૂ. ૫૧,૦૦૦/-, સ્મૃતિચિહ્ન અને શાલ આપીને સન્માનિત કરવામાં આવે છે.[૨] [૩]

પુરસ્કર્તાઓ ફેરફાર કરો

વર્ષ પુરસ્કર્તા નોંધ
૨૦૦૨ પિંગળશી પાતાભાઇ ગઢવી
મેરુભા ગઢવી
હેમુ ગઢવી
કાનજીભાઇ બારોટ
૨૦૦૩ નારાયણદાન બળિયા
જેઠસુરભાઇ દેવ
જયમલભાઇ પરમાર
કનુભાઇ બારોટ
૨૦૦૪ લાખાભાઇ ગઢવી [૫]
અમરદાસજી ખારવાળા
કવિ દાદ
અંબદાન રોહડીયા
૨૦૦૫ ખેતસિંહ મિસણ [૬][૭]
બાબુભાઇ રાણપરા
પૂંજત રબારી
દરબાર શ્રી પુંજવાળા
૨૦૦૬ શંભુદાનજી ગઢવી [૮]
લાભુભાઇ ભાંસળિયા
અમરનાથ નાથજી
કરશનભાઇ પઢિયાર
૨૦૦૭ વિવરામ હરિયાણી [૯]
રતુદાન રોહડીયા
પ્રાણલાલ વ્યાસ
તાખતદાન રોહડીયા
૨૦૦૮ આપાભાઇ કાળાભાઇ ગઢવી [૧૦]
નિરંજન રાજ્યગુરૂ
જીતિદાન ગઢવી
કવિ પાલ
૨૦૦૯ બચુભાઇ ગઢવી [૧૧]
સરોજબેન ગુંદાણી
ઇશરદાન ગઢવી
કનુભાઇ જાની
૨૦૧૦ ગીગુભાઇ લીલા [૧૨][૧૩]
ભીખુદાન ગઢવી
મહેશદાન મિસણ
દોલતભાઇ ભટ્ટ
૨૦૧૧ હરીસિંહ મોજદાન મહેડું [૧૪]
હસુ યાજ્ઞિક
વિજયદાન દેથા (રાજસ્થાન)
બાપલભાઇ ગઢવી
દિવાળીબેન ભીલ
૨૦૧૨ ઉપેન્દ્ર ત્રિવેદી [૧૫]
શિવદાન ગઢવી
હરસુર ગઢવી
પ્રફુલ દવે
ચંદ્ર પ્રકાશ દેવળ (રાજસ્થાન)
૨૦૧૩ રતિકુમાર વ્યાસ [૧૬]
અભેસિંહ રાઠોડ
નરોત્તમ પલાણ
લક્ષ્મણભાઇ પી. ગઢવી
શક્તિદાન કાવિયા (રાજસ્થાન)
૨૦૧૪ દુલેરાય કાલાણી [૧૭]
પાલુ ભગત
પુષ્પાબેન છાયા
જોરાવરસિંહ જાદવ
ઓમકારસિંહ લખાવટ (રાજસ્થાન)
૨૦૧૫ માવદનજી રતનું [૧૮]
પ્રભુદાન સુરુ
બિહારી ગઢવી
રમણિક મારુ
સોહનદાન ચારણ
૨૦૧૬ રણછોડદાદા જોશી [૧૯]
અરવિંદ બારોટ
કવિ આલ
ગોવર્ધન શર્મા
અર્જુનદેવ ચારણ
૨૦૧૭ થાર્યા ભગત [૨૦]
વસંતદાસ હરિયાણી
માયાભાઇ આહિર
મેરણ ગઢવી
કલ્યાણસિંહ શેખાવત
૨૦૧૮ ભુધરજી જોશી
ગોવિંદ અમરા ગઢવી
હરદાનજી ખડિયા
દયમંતીબેન બરડાઇ
દેવકરણસિંહ રાઠોડ (રાજસ્થાન)
ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર
૨૦૧૯ કવિ ત્રપાજકર [૨૧]
વસંતભાઇ ગઢવી
કીર્તિદાન ગઢવી
રઘુરજસિંહ હાડા (રાજસ્થાન)
આકાશવાણી કેન્દ્ર, રાજકોટ
૨૦૨૦ નારાયણદાનજી સુરું [૨૨][૨૩][૨૪]
રતિલાલ નાથાલાલ દવે
અનુભા ગઢવી
રાજભા ગઢવી (ગીર)
ભંવરસિંહ સમોર (રાજસ્થાન)
૨૦૨૧ ગીગાભાઇ બારોટ (ડોલિયા) [૨૫][૩]
મનુભાઇ ગઢવી (મુંબઈ)
બળવંતભાઇ જાની (રાજકોટ)
યોગેશભાઇ ગઢવી (બોક્ષા)
કાશીબેન ગોહિલ (ભાવનગર)
નાહરસિંહ જસોલ (તેમાવાસ, રાજસ્થાન)
૨૦૨૨ મેઘરાજ મૂળુભા ગઢવી (મઢાદ) [૨૬][૨૭][૨૮]
યશવંત લાંબા (જાંબુડા)
ઇન્દુબહેન પટેલ (કોટા, રાજસ્થાન)
ભાવનાબહેન અને સંગીતાબહેન લાબડિયા (પોરબંદર, અમદાવાદ)
મહેન્દ્ર ભાણાવત (રાજસ્થાન)
૨૦૨૩ નાગભાઇ લાખાભાઇ ખળેલ (મગરવાડા) [૨૯][૪]
હરેશદાન સુરુ
ઇશુદાન ગઢવી (રત્નુ) (હિંમતનગર)
નિલેશભાઇ પંડ્યા (રાજકોટ)
ગજાદાન ચારણ (નાથુસોર, રાજસ્થાન)

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Centre approves renaming of Majadar village as Kagdham as tribute to great poet Dula Bhaya Kag". DeshGujarat (અંગ્રેજીમાં). 2014-08-16. મેળવેલ 2023-05-03.
  2. ૨.૦ ૨.૧ "Kag Award – Kavi Shree Dula Bhaya Kag" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-05-02.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "पूज्य मोरारी बापू की निश्रा में पद्मश्री कवि काग बापु ट्रस्ट द्वारा कागोत्सव का आयोजन - Mumbai Tarang News - mumbaitarang.com". Mumbai Tarang News (હિન્દીમાં). 2021-03-23. મેળવેલ 2023-05-03.
  4. ૪.૦ ૪.૧ MEDIA, ABTAK (2023-01-20). "પૂજ્ય મોરારીબાપુના નિશ્રામાં યોજાશે કાગ ઉત્સવ, જાણો કોને મળશે કવિ કાગ ઍવોર્ડ". Abtak Media. મેળવેલ 2023-05-03.
  5. "પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કવિ દાદ બાપુનું 82 વર્ષની ઉંમરે નિધન". Zee News. મેળવેલ 2023-05-03.
  6. "Tribute to Babubhai Ranpura, face of Saurashtra folk singing | કાઠિયાવાડી ખમીર" (અંગ્રેજીમાં). 2014-07-21. મેળવેલ 2023-05-03.
  7. Bhumishi (2014-07-17). "NASAમાં અવાજ આપનાર ગુજરાતી લોકગાયક બાબુભાઇ રાણપુરાનું નિધન". Gujarati Oneindia. મેળવેલ 2023-05-03.
  8. "કાગ એવોર્ડ મેળવનાર જાણીતા સાહિત્યકારનું નિધન થયું". દિવ્ય ભાસ્કર. 2017.
  9. ABPL. "ચારણ કવિ તખતદાન ગઢવી 'અલગારી'". www.gujarat-samachar.com. મેળવેલ 2023-05-03.
  10. "NIRANJAN RAJYAGURU | આનંદ આશ્રમ" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-05-03.
  11. "Gujarati folk literature artist Ishwardan Gadhvi passes away". DeshGujarat (અંગ્રેજીમાં). 2011-12-25. મેળવેલ 2023-05-03.
  12. Experts, Disha (2017-08-05). The PADMA ACHIEVERS 2016 (અંગ્રેજીમાં). Disha Publications. ISBN 978-93-85846-64-9.
  13. "Bhikhudan Gadhvi to get Dula Kag award 2009". DeshGujarat (અંગ્રેજીમાં). 2009-10-11. મેળવેલ 2023-05-03.
  14. "Books by Vijaydan Detha – Prabhat Prakashan". www.prabhatbooks.com. મેળવેલ 2023-05-03.
  15. "કાગધામમાં મોરારિબાપુ મન મૂકીને ઝૂમ્યાં". દિવ્ય ભાસ્કર. 2012.
  16. "કાગધામમાં કાગને ફળિયે 'કાગની વાતું' કાર્યક્રમ સંપન્ન". દિવ્ય ભાસ્કર. પૃષ્ઠ 2013.
  17. "लखावत को 'कवि काग स्मृति पुरस्कार'". Dainik Bhaskar. 2014.
  18. "પૂ.મોરારિબાપુની નિશ્રામાં મજાદર ખાતે કાગ એવોર્ડની અર્પણ વિધિ". દિવ્ય ભાસ્કર. 2015.
  19. "કાગ એવોર્ડની અર્પણ વિધિ યોજાઇ". દિવ્ય ભાસ્કર. 14 March 2016.
  20. Charan Sanskruti (PDF) (Gujaratiમાં). Sonal Maa Trust. 2017.CS1 maint: unrecognized language (link)
  21. "AIR Rajkot received" KAVI KAG AWARD"". prasar9.rssing.com. મેળવેલ 2023-05-03.
  22. "Rajbha Gadhavi – the man who mastered the art of singing loud". IWMBuzz (અંગ્રેજીમાં). 2021-02-08. મેળવેલ 2023-05-03.
  23. Bhati, Zishaan (2020-03-01). "कवि श्रीकाग लोक साहित्य पुरस्कार से बोबासर के भंवरसिंह सामौर सम्मानित" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-05-03.
  24. "भँवरसिंह सामौर कवि श्रीकाग लोक साहित्य पुरस्कार से सम्मानित". LionExpress (અંગ્રેજીમાં). 2020-02-28. મેળવેલ 2023-05-03.
  25. "जसोल 'कवि काग पुरस्कार से सम्मानित | Jasol conferred with 'Kavi Kag Award'". Patrika News (હિન્દીમાં). 2021-03-18. મેળવેલ 2023-05-03.
  26. thetimesofudaipur (2022-04-13). "डॉ. महेन्द्र भानावत को मिला प्रतिष्ठित श्रीकाग अलंकरण". The Times of Udaipur (અંગ્રેજીમાં). મેળવેલ 2023-05-03.
  27. Udaipurwale.com (2022-02-27). "डॉ. महेंद्र भानावत को मिलेगा प्रसिद्ध कविश्री काग बापू लोक साहित्य सम्मान". Udaipurwale.com – उदयपुर का लोकल न्यूज़ पोर्टल (અંગ્રેજીમાં). મેળવેલ 2023-05-03.
  28. "શ્રી યશવંતભાઈ લાંબાની કવિ. કાગ એવૉર્ડ 2022 માટે પસંદગી થયેલ છે એમનો ટૂંકો પરિચય". Govt of Gaurang (અંગ્રેજીમાં). 2022-01-17. મેળવેલ 2023-05-03.[હંમેશ માટે મૃત કડી]
  29. "डीडवाना के डॉ. गजादान चारण होंगे सम्मानित:काग बापू लोकसाहित्य अवार्ड 2023 का मिलेगा पुरस्कार, 51 हजार की मिलेगी धनराशि". 2023.