કામારપુકુર
કામારપુકુર (અંગ્રેજી: Kamarpukur ) ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા હુગલી જિલ્લામાં આવેલું આરામબાગ સબ-ડિવિઝનલમાં આવેલું એક ગામ છે.
કામારપુકુર | |||||||
— ગામ — | |||||||
ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસનું ઘર
| |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°55′N 87°39′E / 22.91°N 87.65°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | પશ્ચિમ બંગાળ | ||||||
જિલ્લો | હુગલી જિલ્લો | ||||||
લોકસભા મતવિસ્તાર | આરામબાગ | ||||||
વિધાનસભા મતવિસ્તાર | ગૈઘાટ | ||||||
વસ્તી | ૩,૧૨૧ (૨૦૧૧) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | બંગાળી,અંગ્રેજી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
દેશના મહાન સંત અને વિચારક ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસનો જન્મ અા ગામમાં ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિવસે થયો હતો.
વસતી
ફેરફાર કરોભારતની વસતી ગણતરી ૨૦૧૧ મુજબ કામારપુકુર ગામની વસ્તી ૩૧૨૧ લોકોની હતી. જેમાં સ્ત્રીઓ ૧૫૨૯ અને પુરુષો ૧૫૯૨ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |