કારતક વદ ૦))
(કારતક વદ ૧૫ થી અહીં વાળેલું)
કારતક વદ ૦)) કે કારતક વદ ૧૫ ને ગુજરાતી માં કારતક વદ અમાસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોમહત્વની ઘટનાઓ [૧]
ફેરફાર કરો- સિદ્ધપુરના બિંદુ સરોવર જોડે આવેલા કાર્તિક સ્વામીનાં મંદિરનો છેલ્લો દિવસ. જે વર્ષમાં એકવાર કાર્તિક માસની દેવઉઠી એકાદશીથી અમાસ સુધી ખૂલ્લુ રહે છે.
જન્મ
ફેરફાર કરો- સમુદ્રમંથનમાં લક્ષ્મીનો પ્રાદુર્ભાવ.[સંદર્ભ આપો]
અવસાન
ફેરફાર કરો- વિક્રમ સંવંત ૨૦૨૫ : રંગ અવધૂત મહારાજ (નવેમ્બર ૧૯, ૧૯૬૮)
- વિક્રમ સંવંત ૧૯૧૧ : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિવર સ.ગુ. પ્રેમાનંદ સ્વામી
સંદર્ભ
ફેરફાર કરો- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |