કાશ્મીર ખીણ (ઉર્દૂ: وادی کشمیر કાશ્મીરી: کوٗشُر وادی) કારાકોરમ અને પીર પંજલ પર્વતશ્રેણી વચ્ચે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં અવસ્થિત છે. હાલમાં આ ખીણનાં કોઈપણ ક્ષેત્ર પર પાકિસ્તાનનો અધિકાર નથી છે. તેનું ક્ષેત્રફળ લગભગ ૧૩૫ કિ.મી. લાંબું અને ૩૨ કિ.મી. પહોળું છે અને તેમાં જહેલમ નદીની સિંચાઈ આવી છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના કાશ્મીર વિભાગને આ જિલ્લાઓમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે: અનંતનાગ, બારમૂલ્લા, બુદ્ગામ, બંદિપોર, ગંદેરબાબલ, કુપવારા, કુલગામ, પુલ્વામા, શોપીયન અને શ્રીનગર.

કાશ્મીર ખીણ
ભૌગોલિક ક્ષેત્ર, વિભાગ
અંતરિક્ષી ઉપગ્રહથી કાશ્મીર ખીણનું દૃશ્ય.
અંતરિક્ષી ઉપગ્રહથી કાશ્મીર ખીણનું દૃશ્ય.
અન્ય નામો: 
પીર વાએર (સંતોનો બગીચો) જમીન પર જન્નત[૧]
Country ભારત
રાજ્યજમ્મુ અને કાશ્મીર
મુખ્યશહેરશ્રીનગર
ઐતિહાસિક વિભાગો
List
  • કમરાઝ (ઉત્તર કાશ્મીર)[૨]
  • યમરાઝ (કેંદ્ર કાશ્મીર)[૨]
  • મારાઝ (દક્ષિણ કાશ્મીર)[૨]
વિસ્તાર
 • કુલ૧૫,૯૪૮ km2 (૬૧૫૮ sq mi)
પરિમાણો
 • લંબાઇ૧૩૫[૩] km (૮૩.૮૮૫ mi)
 • પહોળાઇ૩૨[૩] km (૧૯.૮૮૪ mi)
ઊંચાઇ
૧,૬૨૦[૩] m (૫,૩૧૪ ft)
વસ્તી
 (2011[૪])
 • કુલ૬૯,૦૭,૬૨૨[૪]
 • ગીચતા૪૫૦.૦૬/km2 (૧૧૬૫.૭/sq mi)
ઓળખકાશ્મીરી, કાશુર (کوٗشُر)
ભાષાઓ
 • મુખ્યકાશ્મીરી ભાષા
 • અન્યઉર્દૂ ભાષા, શીના ભાષા
વંશીય જૂથ, ધર્મ
 • મુખ્ય વંશીય જૂથકાશ્મીરી લોકો
 • અન્ય વંશીય જૂથપહારી, ગુર્જર, શીના વગેરે
 • મુખ્ય ધર્મ97.16% ઇસ્લામ[૫]
 • અન્ય ધર્મ1.84% હિંદુ ધર્મ, 0.88% શીખ ધર્મ, 0.11% બુદ્ધ ધર્મ[૫]
સમય વિસ્તારUTC+5:30 (IST)
વાહન નોંધણીJK
Highest peakMachoi Peak (5458 meters)
Largest lakeWular lake(260 square kilometers)[૬]
Longest riverJhelum river(725 kilometers)[૭]

સંદર્ભો ફેરફાર કરો

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2016-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-16.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ http://www.koshur.org/Kashmiri/introduction.html
  3. ૩.૦ ૩.૧ ૩.૨ "Vale of Kashmir | valley, India". મેળવેલ 2016-07-08.
  4. ૪.૦ ૪.૧ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2017-08-16. સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "jkenvis.nic.in" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  5. ૫.૦ ૫.૧ Comprehensive SVEEP Plan of J&K State 2014, http://eci.nic.in/eci_main1/SVEEP/Jammu%20&%20Kashmir19092014.pdf સંગ્રહિત ૨૦૧૯-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન સંદર્ભ ત્રુટિ: અયોગ્ય <ref> ટેગ; નામ "eci.nic.in" અલગ માહિતી સાથે એકથી વધુ વખત વ્યાખ્યાયિત થયું છે
  6. https://www.britannica.com/place/Wular-Lake
  7. https://www.britannica.com/place/Jhelum-River