કોલક નદી
ભારતની નદી
કોલક નદી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલી એક નદી છે. આ નદી કપરાડા તાલુકાના આંબા જંગલ ગામ પાસેથી નીકળી પારડી તાલુકાના કોલક ગામ પાસે અરબી સમુદ્રમાં મળી જાય છે. આ નદીની કુલ લંબાઈ ૫૦ કિલોમીટર જેટલી અને તેનો સ્ત્રાવક્ષેત્ર ૫૮૪ ચોરસ કિલોમીટર જેટલો છે.[૧]
કોલક નદી | |
---|---|
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | |
⁃ સ્થાન | ભારત |
નદીનું મુખ | |
• સ્થાન | અરબી સમુદ્ર, ભારત |
લંબાઇ | 50 km (31 mi) |
સ્રાવ | |
⁃ સ્થાન | અરબી સમુદ્ર |
કોલક નદી પર આવેલાં ગામો
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "કોલક નદી | નદીનો ડેટા | ડેટાબેંક | નર્મદા (ગુજરાત રાજય)". મૂળ સંગ્રહિત માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2014-11-30.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |