ખરેરા નદી

ગુજરાતની એક નદી

ખરેરા નદીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાંથી વહે છે. મહારાષ્ટ્ર રાજ્ય સાથેની ગુજરાત રાજ્યના સરહદી વિસ્તારમાં વાંસદા તાલુકામાં આવેલ ટેકરીઓમાંથી નીકળતી આ નદી અંબિકા નદીની ઉપનદીઓ પૈકીની એક છે.[૧] આ નદી બીલીમોરા નજીક અંબિકા નદીમાં મળી જાય છે.

ખરેરા નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
કાંઠાની લાક્ષણિકતાઓ
મુખ્ય નદીઅંબિકા નદી
બંધકેલીયા જળાશય યોજના, કેલીયા

આ નદી પર કેલીયા ગામ નજીક કેલીયા જળાશય યોજના હેઠળ બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધ વાંસદા તેમ જ ચિખલી તાલુકામાં સિંચાઈનો અગત્યનો સ્ત્રોત છે.

ખરેરા નદીના કાંઠા પર આવેલાં ગામો ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. "અંબિકા નદી". મૂળ માંથી 2016-09-11 પર સંગ્રહિત. મેળવેલ ૧૬ મે ૨૦૧૭.