ખેડા લોક સભા મતવિસ્તાર
ખેડા લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતમાં ગુજરાત રાજ્યના ૨૬ લોક સભા મતવિસ્તારો પૈકીનો એક છે.
ખેડા લોક સભા મતવિસ્તાર | |
---|---|
ગુજરાતમાં ખેડા લોક સભા મતવિસ્તાર | |
બેઠક વિગતો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ખેડા |
વિધાનસભા મતવિસ્તારો | દસક્રોઈ ધોળકા માતર નડિયાદ મહેમદાવાદ મહુધા કપડવંજ |
સ્થાપિત | ૧૯૫૨ |
આરક્ષિત | ના |
લોક સભા સભ્ય | |
૧૭મી લોક સભા | |
પદ પર દેવુસિંહ ચૌહાણ | |
પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
ચૂંટાયેલ વર્ષ | ૨૦૧૯ |
વિધાનસભા વિભાગો
ફેરફાર કરોખેડા લોકસભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે:[૧]
મતવિસ્તાર ક્રમાંક | મતવિસ્તાર | આરક્ષિત? | જિલ્લો | ધારાસભ્ય | પક્ષ | ૨૦૧૯માં વિજેતા |
---|---|---|---|---|---|---|
૫૭ | દસક્રોઈ | ના | અમદાવાદ | બાબુભાઈ પટેલ | ભાજપ | ભાજપ |
૫૮ | ધોળકા | ભૂપેન્દ્રસિંહ ચુડાસમા | ||||
૧૧૫ | માતર | ખેડા | કેશરીસિંહ સોલંકી | |||
૧૧૬ | નડિયાદ | પંકજ દેસાઈ | ||||
૧૧૭ | મહેમદાવાદ | અર્જુનસિંહ ચૌહાણ | ||||
૧૧૮ | મહુધા | સંજયસિંહ મહીડા | ||||
૧૨૦ | કપડવંજ | રાજેન્દ્રકુમાર મગનભાઇ ઝાલા |
લોકસભાના સભ્યો
ફેરફાર કરોવર્ષ | વિજેતા | પાર્ટી | |
---|---|---|---|
૧૯૫૨ | મણીબેન પટેલ અને ફુલસિંહજી ડાભી (બે સભ્યો)[૨] | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
૧૯૫૭ | ઠાકોર ફતરસિંહજી ડાભી[૩] | સ્વતંત્ર પક્ષ | |
૧૯૬૨ | પ્રવિણસિંહ સોલંકી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
૧૯૬૭ | |||
૧૯૭૧ | ધર્મસિંહ દેસાઈ | ||
૧૯૭૭ | |||
૧૯૮૦ | અજીતસિંહ ડાભી | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (I) | |
૧૯૮૪ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | ||
૧૯૮૯ | પ્રભાતસિંહ ચૌહાણ | જનતા દળ | |
૧૯૯૧ | ખુશીરામ જેસવાણી | ભારતીય જનતા પાર્ટી | |
૧૯૯૬ | દિનશા પટેલ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
૧૯૯૮ | |||
૧૯૯૯ | |||
૨૦૦૪ | |||
૨૦૦૯ | |||
૨૦૧૪ | દેવુસિંહ ચૌહાણ | ભારતીય જનતા પાર્ટી | |
૨૦૧૯ |
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "Parliament Constituency wise Electors Detail, Polling Stations & EPIC - Loksabha Election 2009" (PDF). Chief Electoral Officer, Gujarat website. મૂળ (PDF) માંથી 2009-04-16 પર સંગ્રહિત.
- ↑ "1951 India General (1st Lok Sabha) Elections Results".
- ↑ "1957 India General (2nd Lok Sabha) Elections Results".