ગુજરાતી બ્રેઇલ અથવા અંધલિપિ ભારતી બ્રેઇલ વર્ણમાળાઓમાંની એક છે અને તે મોટે ભાગે અન્ય ભારતી વર્ણમાળાઓને અનુસરે છે.[]

ગુજરાતી બ્રેઇલ
Type
વર્ણમાળા
Languagesગુજરાતી ભાષા
Parent systems
બ્રેઇલ
  • અંગ્રેજી બ્રેઇલ
    • ભારતી બ્રેઇલ
      • ગુજરાતી બ્રેઇલ
Print basis
ગુજરાતી મૂળાક્ષરો

વર્ણમાળા

ફેરફાર કરો

ગુજરાતી બ્રેઇલ મૂળાક્ષરો નીચે પ્રમાણે છે.

ગુજરાતી છાપકામ મૂળાક્ષરો
ISO a ā i ī u ū â e ai ô o au
બ્રેઇલ                        
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો
ISO r̥̄
બ્રેઇલ    
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો
ISO k kh g gh
બ્રેઇલ          
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો
ISO c ch j jh ñ
બ્રેઇલ          
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો
ISO ṭh ḍh
બ્રેઇલ          
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો
ISO t th d dh n
બ્રેઇલ          
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો
ISO p ph b bh m
બ્રેઇલ          
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો
ISO y r l v
બ્રેઇલ          
ગુજરાતી છાપકામ મૂળાક્ષરો
ISO ś s h
બ્રેઇલ        

બે જોડાક્ષરો આ મુજબ લખાય છે,

ગુજરાતી છાપકામ મૂળાક્ષરો ક્ષ જ્ઞ
ISO kṣ
બ્રેઇલ    

અને હલન્ત, અનુસ્વાર, વિસર્ગ, ચંદ્રબિંદુ, અવગ્રહ આ મુજબ,

ગુજરાતી છાપકામ મૂળાક્ષરો ક્ કં કઃ કઁ કઽ
ISO હલન્ત અનુસ્વાર વિસર્ગ ચંદ્રબિંદુ અવગ્રહ
બ્રેઇલ          

વિરામ ચિહ્નો

ફેરફાર કરો

વિરામચિહ્નોની વધુ માહિતી માટે જુઓ: Bharati Braille#Punctuation.

કેટલાક વિરામચિહ્નો માટેના બ્રેઇલ અન્ય અક્ષરો માટેના બ્રેઇલને મળતા આવે છે.

વિરામચિહ્ન
અલ્પ વિરામ (,)
અર્ધ વિરામ (;) મહાવિરામ (:) પૂર્ણ વિરામ (.) ઉદ્‌ગારચિહ્ન (!) પ્રશ્નચિહ્ન (?) / અવતરણ ચિહ્ન
શરૂ
અવતરણ ચિહ્ન
પૂર્ણ
બ્રેઇલ              
વિરામચિહ્ન વિગ્રહરેખા (–) મહારેખા (—) કૌંસ (        ) લોપકચિહ્ન (')
બ્રેઇલ           

અંકની શરૂઆત પહેલા ખાસ એવું બ્રેઇલ   વચ્ચે ખાલી જગ્યા છોડ્યા વગર મુકવામાં આવે છે જે દર્શાવે છે કે હવે પછીના બ્રેઇલ અંક દર્શાવે છે.

 
(અંક શરૂ થયાનું બ્રેઇલ)
    
 
 
 
 
 
 
 
 
 
    
(અપૂર્ણાંક)

અન્ય વપરાશના બ્રેઇલ

ફેરફાર કરો
 
(અંક શરૂ થયા)
 
(અંક પુરા થયાનું દર્શાવવા)
  
(ફુદરડી (*))
 
(અંગ્રેજી રૂપાંતર વખતે કેપિટલ શબ્દ દર્શાવવા)
 
(ઢળતા શબ્દો (ઇટાલિક્સ) અથવા શબ્દ પર ભાર દર્શાવવા)
 
(ખાલી જગ્યા)

ભારત સરકાર દ્વારા ગાણિતિક અને વૈજ્ઞાનિક સંજ્ઞાઓ ઉપરાંત હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીત દર્શાવવા વપરાતી સંજ્ઞાઓ માટે ખાસ બ્રેઇલ નક્કી કરવામાં આવ્યા છે.

  1. World Braille Usage સંગ્રહિત ૨૦૧૪-૦૯-૦૮ ના રોજ વેબેક મશિન, UNESCO, 2013