ચર્ચા:ગુજરાતી ભાષા
પમુખ ક્ષી તથ સભ સમક્ષHow do I write in gujarati here?
- Hi, You have to use UTF-8. If you don't have a gujarati keyboard, this link [૧] can help. Yann 17:30, 18 Sep 2004 (UTC)
How do I copy a page from other language to Gujarati (e.g. page on Lion)
કવિઓના નામ કક્કાવાર મુકી શકાય તો સારું.
Need assistance at Chaunk article at en:Wikipedia
ફેરફાર કરોNeed Gujarati script for vagar at the Chaunk article at en:Wikipedia. 24.29.228.33 ૦૩:૦૨, ૨૩ એપ્રિલ ૨૦૦૯ (UTC)
વિકિયોગ્ય બનાવવાની જરૂર
ફેરફાર કરોઆ લેખને વધુ સરસ અને વિકિયોગ્ય બનાવવાની જરૂર છે. તેમાં શોધ કરી અને યોગ્ય આંતરીક કડીઓ મુકી શકાય તેમ છે. મહેનત કરીશું ? --અશોક મોઢવાડીયા ૧૯:૫૪, ૧૫ જુલાઇ ૨૦૦૯ (UTC)
- અશોકભાઈ, મને ઘણા વખતથિઇ એમ લાગે છે કે આ લેખનું શિર્ષક બદલીને ગુજરાતી સાહિત્યકારો કરી દેવું જોઈએ, કેમકે લેખમાં ફક્ત સાહિત્યકારોની યાદી સિવાય કશું નથી, અને ખરા અર્થમાં અહીં ગુજરાતી ભાષા પર તો કોઈ માહિતી છે જ નહી. જો આપ સહુ સહમત હોવ તો તેમ કરીએ અને હ, ચોક્કસ લેખમાં આંતરિક કડીઓ મુકીને તેને સુદૃઢ બનાવીએ, ઘણી સફાઇ કરવાની જરૂર છે, આ લેખ બોડી બામણીનાં ખેતર જેવો બની ગયો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૦૪, ૧૬ જુલાઇ ૨૦૦૯ (UTC)
- આપની વાત સાચી છે, ધવલભાઇ. આ લેખ પરથી કદાચ સૌથી વધુ વખત નકામા લેખો ઉદભવે છે! કારણ શું તે ખબર નથી !! આ લેખને ગુજરાતી સાહિત્યકારો નામ આપવા બાબત આપની વાત શાથે સંપૂર્ણ સહમત છું. ગુજરાતી ભાષા નામક અન્ય એક લેખ, વધુ યોગ્ય રીતે, 'વિષય'ને અનુરૂપ બનાવીશું. આભાર.--અશોક મોઢવાડીયા ૧૭:૪૬, ૧૬ જુલાઇ ૨૦૦૯ (UTC)
ગુજરાતી ભાષાના વિવિધ સ્વરૂપ
ફેરફાર કરોઆ સારો વિભાગ હતો, પરંતુ એક તો તે અન્ય કોઈક વેબસાઈટ પરથી લેવામાં આવ્યું હતું, જે પ્રકાશનાધિકારનો ભંગ છે, અને બીજું કે જ્ઞાનકોશને અનુરૂપ માહિતી નહોતી માટે તેને દૂર કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૧, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૧ (UTC)
લેખનું નામ બદલવા માટે વિનંતિ
ફેરફાર કરોઆ લેખનું નામ "ગુજરાતી લોકો" હોવું જોઈએ જ્યારે લેખ ગુજરાતી એક સંદિગ્ધ શીર્ષક હોવું જોઈએ --લાલા ખાન (ચર્ચા) ૧૬:૨૫, ૧૧ ઓગસ્ટ ૨૦૧૭ (IST)
- કામ થઈ ગયું --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૦:૫૪, ૧૧ ઓગસ્ટ ૨૦૧૭ (IST)
ઇન્ડો-યુરોપિયન કે ભારતીય-યુરોપીય
ફેરફાર કરોઅંગ્રેજી પાનું "Indo-European Languages" નું ગુજરાતી પાનું "ભારતીય-યુરોપીય ભાષાસમૂહ" નાં નામે છે. તો કયું નામ સાચું તે જણાવવા અને સુધારવા વિનંતી. આભાર! -૦૮:૨૩, ૨૯ ઓગસ્ટ ૨૦૧૭ (IST)