ભારતીય-યુરોપીય ભાષાસમૂહ

ભારતીય-યુરોપીય ભાષાકુળ

ભારતીય-યુરોપીય ભાષાસમૂહ જગતમાં એક મુખ્ય ભાષાકુળ છે. યુરોપ, દક્ષિણ એશીયા, ઈરાણ, અનાતોલીયા, વગેરે ભૂભાગોમાં આ ભાષાકુળની ભાષાઓ મુખ્યત્વે બોલાય છે.

     બહુસંખ્યક ભારતીય-યુરોપીય ભાષાકીય લોકો મુજબ દેશ      અલ્પસંખ્યક ભારતીય-યુરોપીય ભાષાકીય લોકો મુજબ દેશ

હાલમાં વિશ્વમાં ૩ અબજ ભારતીય-યુરોપીય ભાષાકીય લોકો આવે છે. વિશ્વની ૨૦ મુખ્ય ભાષાઓ સ્પેનિશ, અંગ્રેજી, હિન્દી, પોર્ટુગીઝ, બાંગ્લા જૂના, રશિયન, જર્મન, મરાઠી, ફ્રેન્ચ, ઇટાલિયન, પંજાબી અને ઉર્દૂ આ ૧૨ ભાષાઓ ભારતીય-યુરોપીય કુળમાં આવી છે.

વર્ગીકરણ

ફેરફાર કરો
 
યુરોપ અને એશિયામાં ભારતીય-યુરોપીય ભાષાઓનું વર્ગીકરણ      હેલેનિક (ગ્રીક)      ભારતીય-ઈરાણી      ઈતાલિક (રોમાંસ)      સેલ્ટિક      જર્મનીક      આર્મેનિયન      બાલ્ટો-સ્લાવિક (બાલ્ટિક)      બાલ્ટો-સ્લાવિક: (સ્લાવિક )      અલ્બેનિયન      બિન-ભારતીય-યુરોપીય ભાષાઓ

વિશ્વમાં બધા ભારતીય-યુરોપીયન ભાષાઓને સામાન્ય રીતે ૧૦ જૂથોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે.

 1. અનાતોલિયન: અતિપ્રાચીન અનાતોલિયા ભૂભાગમાં બોલાય છે પરંતુ હવે તમામ અનાતોલિયન ભારતીય-યુરોપીય ભાશાઓ નષ્ટ થઇ ચૂકી છે.
 2. હેલેનિક: પ્રાચીન સમયમાં અને આજે આ ગ્રીક ભાષા અને અન્ય પ્રકારની ભાષાઓનું જૂથ.
 3. ભારતીય-ઈરાણી: પશ્તો, ફારસી, વગેરે.
 4. ભારતીય-આર્ય: ઉત્તરીય ભારતની ભાષાઓ.
 5. દાર્દી ભાષા: કાશ્મીરી ભાષા
 6. નુરીસ્તાની ભાષાસમૂહ.
 7. ઇટાલિક લેટિન અને રોમાંસ ભાષા.
 8. સેલ્ટિક[૧][૨]
 9. જર્મનીક
 10. આર્મેનિયન
 11. તોચારિયન: ગ્રીસમાં લુપ્ત ભાષાઓનું જૂથ.
 12. બાલ્ટો-સ્લાવિક બાલ્ટિક ભાષા (લાટ્વીયન અને લિથુઆનિયા) અને સ્લેવિક ભાષાઓનું જૂથ.
 13. બાલ્ટિક
 14. સ્લાવિક
 15. અલ્બેનિયન[૩]

સંદર્ભો

ફેરફાર કરો
 1. Celtic from the West Chapter 9: Paradigm Shift?
 2. Tartessian 2: The Inscription of Mesas do Castelinho ro and the Verbal Complex. સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૩ ના રોજ વેબેક મશિન
 3. Of the Albanian Language.