ચર્ચા:ચિત્રા (તા. ભાવનગર)
અંગત ધંધાકીય માહિતી
ફેરફાર કરોઅહીં આપેલ ધંધાકીય માહિતી જેવી કે તિરૂપતિ કુરિયર્સ દૂર ન કરવી જોઇએ? --KartikMistry (talk) ૨૧:૩૮, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- કરવી જ જોઈએ..કરી નાખું..સાથે ‘ખાદ્ય-પદાર્થના ઉત્પાદક’ પેટામથાળા હેઠળની માહિતી પણ દૂર કરવા યોગ્ય કે નહિ તે સ્થાનિક જાણકાર મિત્રો સૂચન કરે તેવી વિનંતી. (હાલ એ રાખી છે. નોંધપાત્રતા ગણાય કે નહિ એ જાણતો નહોવાથી.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૧૦, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- હું છેલ્લા ઘણા વર્ષોથી ત્યાના સ્થાનિકની વ્યાખ્યામાંથી દેશનિકાલ છું પણ એટલું ઉમેરી શકીશ કે એ બન્ને ત્યાં આવેલા નોંધપાત્ર રીતે મોટા ઉત્પાદકોના નામ છે. <મઝ્ઝાક>જોકે એ ઉત્પાદક-સંસ્થામાં મારો કોઇ લાગ, ભાગ કે હિસ્સો ન હોવાના નાતે કારણે કાઢી નાખો તો પણ કોઇ વાંધો નથી. હા જુવો વળી કોઇક બોલ્યુ કે તમારૂ હોય તો પણ જાહેરાત હોય તો કાઢી જ નાખવું જોઇએ-સહમત. ખરૂ કહુતો મને તો એ માસુમ લીસ્ટની દયા આવે છે. એમના ચેહરા પરથી એ જાહેરાત જેવા લાગતા નથી. છો ને રહ્યા બીચારા.</મઝ્ઝાક> --વિહંગ (talk) ૦૯:૩૮, ૫ ઓકટોબર ૨૦૧૩ (IST)