ચિત્રા (તા. ભાવનગર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ચિત્રા (તા. ભાવનગર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૧ (અગિયાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાવનગર તાલુકામાં આવેલું એક ગામ છે. ચિત્રા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ચિત્રામાં જી.આઇ.ડી.સી આવેલ છે જ્યાં મુખ્યત્વે પ્લાસ્ટીક, મિઠાઇ અને રસાયણ ઉધ્યોગો આવેલ છે. ચિત્રામાં મુખ્ય રસ્તા પર મસ્તરામબાપાની સમાધિ આવેલ છે.

ચિત્રા
—  ગામ  —
ચિત્રાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°45′22″N 72°06′01″E / 21.756012153214062°N 72.10018157958984°E / 21.756012153214062; 72.10018157958984
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 66 metres (217 ft)

કોડ

ધાર્મિક સંસ્થાઓ

ફેરફાર કરો
  • મસ્તરામ બાપાની સમાધી
  • ગાયત્રી માતાજીનું મંદિર
  • સ્વામિનારાયણ ગુરૂકુળ

ધંધાકીય એકમો

ફેરફાર કરો
  • સ્ટેટ બેંક ઓફ ઇંડીયા

ખાદ્ય-પદાર્થના ઉત્પાદક

ફેરફાર કરો
  • મેસર્સ અમરલાલ ફૂડ્સ
  • મેસર્સ દાસ પેંડાવાળા ફૂડ્સ

સાહિત્યમાં ઉલ્લેખ

ફેરફાર કરો

ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૧ ની એક વાર્તા રંગ છે રવાભાઈને માં આ ગામનો ઉલ્લેખ આવે છે.[]


ભાવનગર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન
  1. "સૌરાષ્ટ્રની રસધાર ૧/૧. રંગ છે રવાભાઈને - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-08-02.