ચર્ચા:માધવરાયનો મેળો (માધવપુર ઘેડ)
છેલ્લી ટીપ્પણી: માધવપુર ઘેડમાંથી માહિતી વિષય પર KartikMistry વડે ૪ વર્ષ પહેલાં
આ લેખ ગુજરાતી સંસ્કૃતિ અને સભ્યતા વિશેની ઍડિટાથોન ૨૦૨૦ના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. |
માધવપુર ઘેડમાંથી માહિતી
ફેરફાર કરોઆ લેખમાં https://gu.wikipedia.org/wiki/માધવપુર_ઘેડ#માધવપુરનો_મેળો થી માહિતી લાવીને ઉમેરી શકાય છે અને માધવપુર ઘેડમાં ત્યાં રહેલી માહિતીને ટૂંકી કરી શકાય તેમ છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૯:૫૯, ૨૦ નવેમ્બર ૨૦૨૦ (IST)
- એ માહિતીમાં રેફરન્સ નથી મુકેલો એટલે એમાંથી લખાણ લીધું નથી જો કોઈ સમસ્યા ના હોય તો એ લેખને ટૂંકો કરી આ લેખમાં ઉમેરી શકું ?-VikramVajir (ચર્ચા) ૨૦:૧૮, ૨૦ નવેમ્બર ૨૦૨૦ (IST)
- હા, ત્યાંની ઘણી બધી માહિતી હટાવી-ટૂંકી કરી શકાય છે. --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૨૧:૪૪, ૨૦ નવેમ્બર ૨૦૨૦ (IST)