ચર્ચા:રાણકી વાવ
મારા મતે આ લેખ ન હટાવવો જોઇએ. કોમન્સમાંથી ગેલેરી કેવી રીતે બનાવી શકાય? કોમન્સમાં વાવનાં અમુક સરસ ચિત્રો હાજર રહેલા છે. --KartikMistry (talk) ૧૦:૦૧, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- કાલ સુધીમાં એક ટેમ્પલેટ બનાવી નાખુ છું જેનાથી ગેલેરી બનાવવામાં એકસુત્રતા અને સરળતા આવશે. એ પછી અહી પણ ઉમેરી દેવાશે. આભાર --વિહંગ (talk) ૧૦:૦૬, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- જો વાવ એટલે કે સ્ટેપવેલનું ટેમ્પલેટ હાજર હોય તો, તેને પણ આયાત કરવા વિનંતી. --KartikMistry (talk) ૧૦:૧૪, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- લેખ ન હટાવવા બાબતે સહમત. સ્ટેપવેલનો ઢાંચો (ટેમ્પલેટ) તુરંતમાં શોધી આયાત કરી લઈશ. ગેલેરી મા્ટેનો ઢાંચો, સરસ વિચાર. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૧:૧૯, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
- જો વાવ એટલે કે સ્ટેપવેલનું ટેમ્પલેટ હાજર હોય તો, તેને પણ આયાત કરવા વિનંતી. --KartikMistry (talk) ૧૦:૧૪, ૪ ઓકટોબર ૨૦૧૩ (IST)
રાણકી વાવ વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve રાણકી વાવ.