ચોમાસું ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણેની એક મુખ્ય ઋતુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ વર્ષના ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે.

ચોમાસામાં ઘેરાયેલા વાદળો, નાગરકોઇલ, ભારત
સૂકી ઋતુમાં, મે ૨૮
ચોમાસામાં, ઓગસ્ટ ૨૮

આ પણ જુઓ ફેરફાર કરો