મુખ્ય મેનુ ખોલો

છોટાઉદેપુર તાલુકો

ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો

છોટાઉદેપુર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાનો તાલુકો છે. છોટાઉદેપુર નગર તાલુકાનું મુખ્ય મથક છે.

છોટાઉદેપુર તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો છોટાઉદેપુર
મુખ્ય મથક છોટાઉદેપુર
વસ્તી ૨,૪૧,૩૭૭[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૮૯ /
સાક્ષરતા ૩૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

છોટાઉદેપુર તાલુકામાં આવેલાં ગામોફેરફાર કરો

છોટાઉદેપુર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભફેરફાર કરો

  1. "Chhota Udaipur Taluka Population, Religion, Caste Vadodara district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૧૧ ડિસેમ્બર ૨૦૧૭. Check date values in: |accessdate= (મદદ)

બાહ્ય કડીઓફેરફાર કરો