જાન્યુઆરી ૧૯
તારીખ
૧૯ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૧૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૪૬ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૩૯ – બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ એડન પર કબજો કર્યો.
- ૧૯૭૫ – હિમાચલ પ્રદેશમાં ભૂકંપ
- ૧૯૯૩ – ચેક રિપબ્લિક અને સ્લોવાકિયા સંયુક્ત રાષ્ટ્રમાં જોડાયા.
- ૨૦૨૦ – અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે ખાનગી ટ્રેન અમદાવાદ - મુંબઈ તેજસ એક્સપ્રેસ શરૂ કરવામાં આવી.
જન્મ
ફેરફાર કરો- ૧૮૦૯ – એડગર ઍલન પો, અમેરિકન લેખક અને કવિ (અ. ૧૮૪૯)
- ૧૯૧૨ – લિયોનિડ કાન્ટોરોવિચ, રશિયન ગણિતશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી, નોબેલ પુરસ્કાર વિજેતા (અ. ૧૯૮૬)
- ૧૯૩૬ – ઝિયાઉર રહેમાન, બાંગ્લાદેશી જનરલ અને રાજકારણી, બાંગ્લાદેશના ૭મા રાષ્ટ્રપતિ (અ. ૧૯૮૧)
- ૧૯૮૪ – કરુણ ચંડોક, ભારતીય ફોર્મુલા વન રેસર
અવસાન
ફેરફાર કરો- ૧૫૯૭ – મહારાણા પ્રતાપ, ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા (જ. ૧૫૪૦)
- ૧૯૬૦ – દાદાસાહેબ તોરણે, ભારતીય ચલચિત્ર ઉદ્યોગના સર્જક, દિગ્દર્શક અને નિર્માતા (જ. ૧૮૯૦)
- ૧૯૯૦ – ઓશો રજનીશ, ભારતીય ગુરુ અને રહસ્યવાદી (જ. ૧૯૩૧)
- ૧૯૯૩ – નગીનદાસ પારેખ, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૦૩)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- કકબરક દિવસ (ત્રિપુરી ભાષા દિવસ, ત્રિપુરા)
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર January 19 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |