૯ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૫૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

  • ૧૮૩૧ – ફાતિમા શેખ, ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક અને સમાજ સુધારક
  • ૧૮૭૮ – જે. બી. વોટસન, અમેરિકન મનોવૈજ્ઞાનિક (અ. ૧૯૫૮)
  • ૧૮૮૯ – વૃંદાવનલાલ વર્મા, ભારતીય લેખક અને નાટ્યકાર (અ. ૧૯૬૯)
  • ૧૯૨૨ – ડો. હરગોવિંદ ખુરાના, ભારતીય-અમેરિકન જીવવિજ્ઞાની અને શિક્ષણવિદ્, નોબેલ પારિતોષિક વિજેતા (અ. ૨૦૧૧)
  • ૧૯૩૪ – મહેન્દ્ર કપૂર – ભારતીય પાર્શ્વ ગાયક (અ. ૨૦૦૮)
  • ૧૯૪૬ – મોહમ્મદ ઇશાક ખાન, ભારતીય ઇતિહાસકાર અને શિક્ષણવિદ્ (અ. ૨૦૧૩)
  • ૧૯૫૨ – કૌશિક બસુ, ભારતીય અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ્
  • ૧૯૭૪ – ફરહાન અખ્તર, ભારતીય ફિલ્મ અભિનેતા

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

  • પ્રવાસી ભારતીય દિવસ

બાહ્ય કડીઓ ફેરફાર કરો