જોટાણા તાલુકો
ગુજરાતના મહેસાણા જિલ્લાનો તાલુકો
જોટાણા તાલુકો ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં આવેલો તાલુકો છે. જોટાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.
જોટાણા તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
મુખ્ય મથક | જોટાણા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
ઇતિહાસ
ફેરફાર કરોજોટાણા તાલુકાની રચના ૨૦૧૩માં થઇ હતી, જ્યારે તાલુકા પંચાયત ૧૯ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ કાર્યરત થઇ હતી.[૧]. મહેસાણા તાલુકાના ૨૨, કડી તાલુકાના ૧૦ અને દેત્રોજ તાલુકાના ૩ ગામો મળીને કુલ ૩૫ ગામોનો આ તાલુકો બનેલો છે.
જોટાણા તાલુકાના ગામો
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ "ઈતિહાસ". મેળવેલ ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૬.[હંમેશ માટે મૃત કડી]
બાહ્ય કડીઓ
ફેરફાર કરો
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |