ઢાકા
બાંગ્લાદેશની રાજધાની અને સૌથી મોટું શહેર
ઢાકા (બંગાળી: ঢাকা) (જનસંખ્યા ૯,૦૦૦,૦૨૨ (૨૦૦૧)), બાંગ્લાદેશની રાજધાની છે. રાજધાની હોવા ઉપરાંત ઢાકા બાંગ્લાદેશનું ઔદ્યોગિક અને પ્રશાસકીય કેન્દ્ર પણ છે. અહિયાં ચોખા, શેરડી અને ચાનો વેપાર થાય છે.
ઢાકાનો ઇતિહાસ ઓછામાં ઓછો ૧૦૦૦ વર્ષનો છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |