થાનગઢ તાલુકો
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો
થાનગઢ તાલુકો કે થાન તાલુકો ભારત દેશની પશ્ચિમે આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો છે. થાનગઢ આ તાલુકાનું મુખ્ય મથક છે.
થાનગઢ તાલુકો | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર |
રચના | ૨૦૧૩ |
મુખ્ય મથક | થાનગઢ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
ઇતિહાસ
ફેરફાર કરોવર્ષ ૨૦૧૩માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને મુળી તાલુકામાંથી છૂટો પાડીને થાનગઢ તાલુકો બનાવવામાં આવ્યો હતો.
શૈક્ષણિક સંસ્થાઓ
ફેરફાર કરોક્રમાંક | થાનગઢ પે સેન્ટરમાં શાળાઓની યાદી |
---|---|
૧. | થાનગઢ પ્રાથમિક શાળા - ૧૨ |
૨. | થાનગઢ પ્રાથમિક શાળા - ૯ |
૩. | વેલાળા (સાયલા) પ્રાથમિક શાળા |
૪. | અમરાપર પ્રાથમિક શાળા - ૩ |
૫. | અભેપર પ્રાથમિક શાળા |
૬. | અમરાપર પ્રાથમિક શાળા - ૨ |
૭. | સોનગઢ પ્રાથમિક શાળા - ૧ |
૮. | શ્રી અજરામર પ્રાથમિક શાળા |
૯. | લાયન્સ ચે.ફા.તૃ.સંચા. માધ્યમિક શાળા |
૧૦. | શ્રી સરસ્વતી વિદ્યામંદિર |
૧૧. | માનવ વિકાસ વિદ્યાલય |
૧૨. | થાનગઢ પે સેન્ટાર શાળા - ૧ |
૧૩. | સોનગઢ પ્રાથમિક શાળા - ૩ |
૧૪. | સરકારી માધ્યમિક શાળા, સોનગઢ |
૧૫. | અમરાપર પ્રાથમિક શાળા - ૧ |
૧૬. | ઉપરી પ્રાથમિક શાળા - ૧૩ |
તાલુકાના ગામ
ફેરફાર કરો
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Schools in Thangadh Pay Center - 1 Cluster | List of Schools in Thangadh Pay Center - 1 Cluster, Surendranagar District (Gujrat)". schools.org.in (અંગ્રેજીમાં). મેળવેલ 2021-10-12.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- થાનગઢ તાલુકા પંચાયત સંગ્રહિત ૨૦૨૦-૦૯-૨૩ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |