થ્રશ કુટુંબ
ગુજરાત રાજ્યમાં નિચેનીં યાદી પ્રમાણેના થ્રશ કુટુંબનાં પક્ષીઓ જોવા મળે છે.
અંગ્રેજી નામ | ગુજરાતી નામ | વિસ્તાર |
---|---|---|
બ્લુ થ્રોટ | નીલકંઠી | શિયાળુ યાયાવર પક્ષી. |
મેગ પાઇ રોબિન | દૈયડ | સર્વત્ર જોવા મળે. |
ઇન્ડિયન રોબિન | દેવચકલી | સર્વત્ર જોવા મળે. |
ઇન્ડિયન શામા | ભારતીય શામો | સુરત અને ડાંગ જિલ્લાઓમાં. |
બ્લેક બર્ડ | કસ્તુરી | ડુંગરાળ વનપ્રદેશમાં |
વ્હાઇટ થ્રોટેડ ગ્રાઉન્ડ થ્રશ | મલાગીર કસ્તુરો | ડાંગના વનપ્રદેશમાં |
ઇન્ડિયન બુશ ચેટ | મેંદિયો પીદ્દો | શિયાળુ યાયાવર પક્ષી. |
બ્રાઉન રોક ચેટ | કાળો પથરાળ પીદ્દો | કચ્છ, ઉતર ગુજરાતમાં |
મલબાર વ્હિસલીંગ થ્રશ | ઇન્દ્રરાજ | સુરત અને ડાંગ જિલ્લાઓમાં. |