દુધસાગર ડેરી મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના મુખ્ય મથક મહેસાણા શહેરમાં આવેલી એશિયા ખંડની સૌથી મોટી ડેરી છે. આ ડેરી દુધ ઉત્પાદકો દ્વારા સહકારી ધોરણે ચલાવવામાં આવે છે. આ ડેરીનું કાર્યક્ષેત્ર મહેસાણા તેમ જ પાટણ જિલ્લો છે. દુધ ઉત્પાદન ઉપરાંત આ ડેરી પશુ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પશુઓના દાણનું વિતરણ, માંદા પશુઓની સારવાર, પશુપાલન વિશે માર્ગદર્શન, સંવર્ધનની કામગીરી જેવાં કાર્યો પણ કરે છે.

દુધસાગર ડેરી - (અમૂલ)
સહકારી
ઉદ્યોગMilk Production
સ્થાપના૧૯૬૩
મુખ્ય કાર્યાલયમહેસાણા, ગુજરાત, ભારત
મુખ્ય લોકોચેરમેન, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF)
આવકIncrease US$549.273 million (૨૦૧૨-૧૩)
વેબસાઇટwww.dudhsagardairy.coop

બાહ્ય કડીઓફેરફાર કરો